1. Home
  2. Tag "Hamas"

ઈઝરાયલ વાયુ સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસના 100 ઠેકાણા ઉપર કરાયા હુમલા

ઇઝરાયેલ એરફોર્સ (IAF) એ હમાસ આતંકવાદી જૂથના સેંકડો ઓપરેશનલ બેઝ પર હુમલો કર્યો છે. આ દરમિયાન ગાઝા પટ્ટીમાં એક આતંકી માર્યો ગયો છે. વાયુસેનાએ અહેવાલ આપ્યો કે IDFએ ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠનોના 100 થી વધુ ઓપરેશનલ લક્ષ્યો પર હુમલો કર્યો. ગાઝા પટ્ટીમાં ઘાતક હુમલામાં સામેલ એક આતંકવાદી માર્યો ગયો છે. એરફોર્સના જણાવ્યા અનુસાર, ઓપરેશન દરમિયાન […]

ઈઝરાયલ ઉપર હુમલામાં હમાસે કર્યો ઉત્તર કોરિયાના હથિયારોનો ઉપયોગ, હથિયારોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ પાંચ હજાર લોકોના મોત થયા હતા. ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 3500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ઇઝરાયેલમાં 1400 લોકોના મોત થયા છે. ઈઝરાયલની સેનાએ હમાસના આતંકવાદીઓના જપ્ત કરલા હથિયારોના એક વીડિયો સામે આવ્યો છે. જેથી 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર અચાનક હુમલામાં ઉત્તર કોરિયાના શસ્ત્રોનો ઉપયોગ […]

ઈઝરાયલના હુમલામાં હમાસના રાજકીય બ્યુરોના મહિલા સભ્યનું મોત

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર વ્યક્તિઓના મોત થયાં છે. ઈઝરાયલના હુમલામાં હમાસના અનેક ટોપ લીડર અને કમાન્ડરના મોત થયાં છે. દરમિયાન આ યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં હમાસની એક વરિષ્ઠ મહિલા અધિકારીનું મોત થયાનું જાણવા મળે છે. ઇઝરાયેલના હુમલામાં હમાસના રાજકીય બ્યુરોના વરિષ્ઠ સભ્ય જમીલા અલ-શાંતિનું મોત […]

ઈઝરાયલે હમાસ ઉપરાંત હવે હિઝબુલ્લાહ સામે મોરચો ખોલ્યો, એન્ટી ટેન્ક મિશાઈલથી કર્યો હુમલો

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલની સેનાએ આતંકવાદનો ખાતમો બોલાવવાની પ્રતિજ્ઞા લઈને ગાઝા પટ્ટી ઉપર હમાસના ઠેકાણાઓને સતત નિશાન બનાવામાં આવી રહ્યાં છે. બીજી તરફ માનવતા વિરોધી હમાસને સમર્થન કરતુ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ હવે ઈઝરાયલ બોર્ડર ઉપર કાંકરિચાળો કરી રહ્યું છે. જેથી હવે ઈઝરાયલે હમાસની સાથે હિઝબુલ્લાહ સામે પણ મોરચો ખોલ્યો […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ અત્યાર સુધીમાં 5000 વ્યક્તિઓના મોત, 17000 લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે આજે 12માં દિવસે યુદ્ધ તેજ બન્યું છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 4976 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. જ્યારે 17775 વ્યક્તિઓના ઈજાગ્રસ્ત થયાં છે. આ યુદ્ધને પગલે દુનિયાના વિવિધ દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અમેરિકા, યુકે અને ભારત સહિતના દેશોએ હમાસના આતંકવાદી કૃત્યની નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. […]

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ જો બાઈડેન ઈઝરાયલની મુલાકાત બાદ આજે બીજા દિવસે યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ ઈઝરાયલની સેનાએ આતંકવાદી સંગઠન […]

હમાસની સાથે હવે ઈઝરાયલે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર શરુ કર્યા હવાઈ હુમલા

નવી દિલ્હીઃ ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ બંને પક્ષો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હમાસ દ્વારા ગાઝા પટ્ટીના અલગ-અલગ સ્થળોએથી ઈઝરાયેલ પર હજુ પણ રોકેટ હુમલા ચાલુ છે, ત્યારે ઈઝરાયેલની વાયુસેનાએ સમગ્ર વિસ્તાર પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, ઇઝરાયલે […]

UN-WHOના વલણને લઈને ઈઝરાયલે નારાજગી વ્યક્ત કરીને હમાસના કૃત્યો અંગે કર્યાં અણિયારા સવાલ

હમાસ પ્રત્યે કુણુ વલણ રાખનાર UN– WHOને હમાસના કૃત્યોને લઈને ઈઝરાયલે કર્યાં અણિયારા સવાલ નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને હમાસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બદલ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું […]

ઇઝરાયેલના અસ્તિત્વનો જંગ અને વિશ્વ પર નવું સંકટ

(સ્પર્શ હાર્દિક) જી-ટ્વેન્ટી સમિટમાં ભારત અને અન્ય દેશોએ સાથે મળીને જે મહત્વાકાંક્ષી આઇમેક (‘ઇન્ડિયા મિડલ-ઇસ્ટ યુરોપ ઇકોનોમિકલ કૉરિડોર) માટે એમઓયુ કરેલ, એ હજુ આકાર લે એ પહેલાં જ અરબની ધરા પર ક્યારનોયે ભભૂકી રહેલો અગ્નિ પ્રચંડ થઈને અંતે ભીષણ યુદ્ધમાં પરિણમ્યો છે. આતંકવાદી સંગઠન હમાસના પાશવી હુમલા પછી ઇઝરાયેલ પોતાના અસ્તિત્વના જંગ માટે પ્રતિબદ્ધ થયું […]

ઈઝરાયલના હવાઈ હુમલામાં હમાસના વધુ એક કમાન્ડરને ઠાર માર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરના હુમલામાં સામેલ હમાસ કમાન્ડર ઈઝરાયલી ફાઈટર પ્લેન્સ દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યો ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા ઓપરેશનલ હેડક્વાર્ટર પર હુમલા દરમિયાન આ કમાન્ડર પણ માર્યો ગયો હતો. “હુમલા દરમિયાન, IDF યુદ્ધ વિમાનોએ મેરાદ અબુ મેરાદને મારી નાખ્યો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code