ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં મૃત્યુઆંક વધીને 1600ને પાર થયો
નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે શનિવારે કરેલા હુમલા બાદ બંને વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી જૂથ હમાસ વચ્ચેના સંઘર્ષમાં મૃત્યુઆંક 1600ને વટાવી ગયો છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલમાં 900 થી વધુ લોકો માર્યા ગયા, ઓછામાં ઓછા 2600 ઘાયલ થયા અને હમાસે ઘણા લોકોને બંધક બનાવ્યા. પેલેસ્ટાઈનમાં 687 લોકો […]


