1. Home
  2. Tag "handled"

મુખ્ય બંદરો પર હેન્ડલ કરાયેલ કાર્ગોનો જથ્થો વધીને વર્ષ 2023-24માં 819.23 મિલિયન ટન થયો

નવી દિલ્હીઃ મુખ્ય બંદરો પર હેન્ડલ કરાયેલ કાર્ગોનો જથ્થો 2014-15માં 581.34 મિલિયન ટનથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 819.23 મિલિયન ટન થયો છે. જે 3.5% CAGR છે, જે વૈશ્વિક ધોરણો સાથે તુલનાત્મક છે. 2023-24 દરમિયાન, હેન્ડલ કરાયેલ કાર્ગોમાં 33.80% પ્રવાહી જથ્થો, 44.04% સૂકો જથ્થો અને 22.16% કન્ટેનર કાર્ગોનો સમાવેશ થતો હતો. મુખ્ય બંદરોનો માળખાકીય વિકાસ અને […]

સ્કૂલમાં જો તમારા બાળકને પરેશાન કરવામાં આવી રહી હોય તો તેને કેવી રીતે હેન્ડલ કરવું, જાણો

પ્રોત્સાહિત કરો: તેમનો આત્મવિશ્વાસ વધારો. તેમની પ્રશંશા કરો અને તેમની શક્તિઓને યાદ કરાવો. વાત કરો: પહેલા તો તમારા બાળક સાથે બેસીને ખુલીને વાતચીત કરો. પુછો કે સ્કૂલમાં તેમનો દિવસ કેવો રહ્યો અને કોઈ હેરાન તો નથી કરતુ ને. સાથ આપો: બાળકને કહો કે તમે હંમેશા તેમની સાથે છો અને તે એકલા નથી. તેમને સમજાવો કે […]

અદાણી મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને હેન્ડલ કરી

અમદાવાદ, 27 માર્ચ,૨૦૨૩: ભારતના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક એવા અદાણી મુન્દ્રાપોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને હેન્ડલ કરીને નોંધપાત્ર સિદ્ધિ તાજેતરમાં હાંસલ કરી છે. અદાણી પોર્ટસ માટે આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જેણે અદાણી પોર્ટસના 39 જહાજની હિલચાલના અગાઉના રેકોર્ડને વટાવી દીધો છે. આ સિદ્ધિ પોર્ટની કાર્યક્ષમતા, ક્ષમતા અને કાર્ગોના વિશાળ જથ્થાને હેન્ડલ કરવાની ક્ષમતાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code