હારિજ- સમી હાઈવે પર ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, 4ને ઈજા
હારિજ, 17 જુલાઈ 2026 : Accident between truck and car હારિજ–સમી હાઈવે પર સરવાલ ગામ નજીક વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું, જ્યારે કારમાં સવાર અન્ય ચાર પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ અકસ્માતનાબનાવની […]


