ત્વચાની સુંદરતા વધારવા માટે લીંબુનો ઉપયોગ ક્યારેક નુકશાન પહોંચાડી શકે છે
ત્વચાની સુંદરતા વધારવા માટે, આપણામાંથી ઘણા લોકો ચહેરા પર લીંબુ લગાવે છે. લીંબુમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ત્વચાના રંગને સુધારવા, ડાઘ દૂર કરવા અને તૈલી ત્વચાને નિયંત્રિત કરવામાં અસરકારક છે, પરંતુ તે કેટલાક લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કે ચહેરા પર લીંબુ લગાવવાથી શું નુકસાન થાય છે? ત્વચામાં બળતરા […]