સુરતમાં પાણીની લાઈનમાં અંદર ઉતરેલા યુવાનનું ગુંગળામણથી મોત, 3ની હાલત ગંભીર
અમદાવાદઃ સુરતમાં ગટરમાં ઉતરેલા ચાર વ્યક્તિને ગુંગળામણ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક શ્રમજીવીનું મોત થયું હતું. જ્યારે એક યુવતી સહિત 3 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બરબોધન ગામનો 20 વર્ષિય દર્શન સોલંકી સુરતના ગૌરવ પથ રોડ નજીક આવેલા એક […]


