સેવક તરીકે સામાજિક સેવા તથા સુરક્ષાનું ભગીરથ કાર્ય પોલીસ કરે છેઃ હર્ષ સંઘવી
અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુખ્ય ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશથી ખેડા-નડિયાદ જીલ્લા પોલીસ તથા વિંગ્સ ટુ ફ્લાય એનજીઓ દ્વારા મહેમદાવાદ વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી બનાવતા સ્વયંસિધ્ધા પ્રોજેક્ટનો લોકાર્પણ કાર્યક્રમ સરદારનગર, મહેમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ કર્મીઓ અને સ્વયંસિધ્ધા પ્રોજેક્ટના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું તથા ફરજ દરમિયાન મૃત્યુ પામેલ […]


