1. Home
  2. Tag "Haryana government"

કરચોરી વિશે માહિતી આપનારને હરિયાણા સરકાર આપશે ઈનામ

નવી દિલ્હીઃ હરિયાણા સરકારે કરચોરી વિશે માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે. આબકારી અને કરવેરા વિભાગના અધિકારીઓને સૂચના આપતી વખતે, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ પ્રકારની કરચોરી કરનાર વ્યક્તિઓ અને પેઢીઓ વિશે માહિતી આપનારને સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યમાં કરચોરીને અંકુશમાં લેવા અને રાજ્યની આવક વધારવા માટે સરકાર દ્વારા આ […]

લમ્પી વાયરસ:હરિયાણા સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પશુઓના પરિવહન પર મૂક્યો પ્રતિબંધ,8 જિલ્લામાં કલમ 144 લાગુ

લમ્પી વાયરસને કાબૂમાં લેવાના પગલા પશુઓના પરિવહન પર લાગવી રોક આઠ જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ ચંડીગઢ:લમ્પી રોગને રોકવા માટે હરિયાણા સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પશુઓના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે.પશુ મેળાઓ અને પશુઓના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ડીસીએ સંબંધિત જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે.મુખ્ય સચિવ સંજીવ કૌશલે શનિવારે રાજ્યના […]

અનોખી પહેલ, આ રાજ્યમાં હવે વૃક્ષોને પણ પેન્શન આપવામાં આવશે

વૃક્ષોના સંવર્ધન અને નાના ખેડૂતોને આવક થાય તે ઉદ્દેશ્યથી હરિયાણા સરકારની પહેલ હરિયાણા સરકાર 75 વર્ષથી જૂના વૃક્ષોને પેન્શન આપશે વૃક્ષોની દેખરેખ કરનારાઓને વર્ષે 2500 રૂપિયાની આર્થિક સહાય અપાશે નવી દિલ્હી: પર્યાવરણના સંરક્ષણના હેતુસર તેમજ નાના ખેડૂતો તથા શ્રમજીવીઓને આવક પણ થાય તે ઉદ્દેશ્ય સાથે હરિયાણા સરકારે એક યોજના લોન્ચ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, […]

હરિયાણા સરકાર ઘર્માતંરણના કેસો અટકાવવા અને જાહેર સંપત્તિને નુકશાન કરનારા સામે લાવી રહી છે સખ્ત કાયદો 

લવ જિહાદ અને જાહેર સંપત્તિને નુકશાન કરનારા સામે કાયદો   હરિયાણા સરકારકનું કડક વલણ   બજેટ સત્રામાંઆ બન્ને કાયદો લવાશે દિલ્હી – હરિયાણા સરકારે પણ લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે કાયદો લાવવાની તૈયારી કરી છે. હરિયાણાના મંત્રી અનિલ વીજે કહ્યું છે કે લવ જેહાદ સામે હરિયાણાની સરકાર કાયદો લાવવા જઇ રહી છે. અગાઉ આ જ પ્રકારની જાહેરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code