1. Home
  2. Tag "haryana"

યુપી-બિહાર અને હરિયાણા સહિત છ રાજ્યોની સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, 3 નવેમ્બરે થશે મતદાન

દિલ્હી:કેન્દ્રીય ચૂંટણી પંચે છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.આ માટે કમિશને સોમવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.આ તમામ છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરે મતદાન અને 6 નવેમ્બરે મતગણતરી થશે.આ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશા છે. આ પેટાચૂંટણીઓ મહારાષ્ટ્રના અંધેરી પૂર્વ, બિહારના મોકામા અને ગોપાલગંજ, […]

હરિયાણાના બહાદુરગઢમાં મોટો અકસ્માત,ફેક્ટરીમાં ઝેરી ગેસના કારણે ચાર લોકોના મોત 

બહાદુરગઢમાં મોટો અકસ્માત ફેક્ટરીમાં ઝેરી ગેસના કારણે ચાર લોકોના મોત બેની હાલત ગંભીર ચંડીગઢ:હરિયાણાના બહાદુરગઢમાં રોહડ ફેક્ટરી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના થઈ છે.ઝેરી ગેસના કારણે ચાર લોકોના મોત થયા છે.તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.ફેક્ટરીમાં પાંચ ફૂટ ઊંડી ટાંકી છે.તે રસાયણો ધરાવતા પાણીનો સંગ્રહ કરે છે.આ ટાંકીમાં તમામ લોકો ઉતરી ગયા હતા.ઝેરી ગેસના શ્વાસમાં લેવાથી […]

રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોના વિધાનસભામાં મતદાન

નવી દિલ્હીઃ રાજ્યસભાની કુલ 57 બેઠકો ખાલી થઈ હતી. જે પૈકી 41 બેઠક ઉપર ઉમેદવારોનો બીનહરિફ વિજેતા થયાં હતા. જ્યારે હરિયાણા, રાજસ્થાન, મહરાષ્ટ્ર અને કર્ણાટકની કુલ 16 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યું હતું કે, ભાજપાએ કોઈ કારણ વગર આ ચૂંટણી કરાવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં નારાજગી સામે […]

હરિયાણાઃ પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર મિલકતના કેસમાં 4 વર્ષની સજા

કોર્ટે ચૌટાલાને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો સીબીઆઈ તેમની ચાર મિલ્કતો જપ્ત કરાશે કોર્ટમાં સીબીઆઈએ મહત્તમ સજાની માંગણી કરી હતી નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. અપ્રમાણસરની મિલકતના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચૌટાલાને કસુરવાર ઠરાવીને  4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકાર્યો હતો. આગામી દિવસોમાં ચૌટાલાની 4 […]

હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલી વધી, આવક કરતા વધુ સંપત્તિના કેસમાં દોષી

નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. આવક કરતા વધારેની સંપત્તિમાં કોર્ટે તેમને કસુરવાર ઠરાવ્યાં હતા. કોર્ટ આગામી 26મી મેના રોજ મુલત્વી રાખવામાં આવી છે. 26મી મેના રોજ અદાલત સજાનો આદેશ કરે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈએ 26મી માર્ચ 2010માં પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલની સામે કોર્ટમાં આવક કરતા વધુની […]

કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રએ દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને આપી ચેતવણી  

કોરોનાના વધતા જતા કેસો દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને ચેતવણી કેન્દ્રએ પાંચ રાજ્યોને આપી ચેતવણી દિલ્હી:ચીન અને અમેરિકામાં કોવિડના કેસોના ફરી વધારા વચ્ચે સરકારે પાંચ રાજ્યોને ચેતવણી જારી કરીને કોઈ પણ પ્રકારની ઢીલ ન કરવા જણાવ્યું છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પોતાના પત્રમાં કહ્યું છે કે,દેશના રોજના નવા કોવિડ કેસોમાં કેટલાક રાજ્યોનું યોગદાન ઘણું […]

કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુકત કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ગુજરાતમાં પણ કરમુક્ત દરેક ભારતીયોએ જોવા જેવી ફિલ્મ કાશ્મીરી પંડિતો ઉપર થયેલો અત્યાચાર અને સત્યઘટના પર આધારિત અમદાવાદ : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.આ સાથે ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવાની માંગ કરવામાં આવી […]

હરિયાણામાં 15-18 વર્ષના બાળકોનું રસીકરણ જરૂરી,વેક્સિન નહીં લીધી હોય તો સ્કૂલમાં ‘નો એન્ટ્રી’  

હરિયાણામાં 15-18 વર્ષના બાળકોનું રસીકરણ જરૂરી વેક્સિન નહીં લીધી હોય તો સ્કુલમાં નો એન્ટ્રી ગૃહમંત્રી અનિલ વિજે ટ્વિટ કરીને આપી માહિતી ચંડીગઢ:હરિયાણા સરકારે કોરોના વાયરસથી બચવા માટે કડક પગલાં લેતા તે બાળકોને શાળામાં પ્રવેશ ન કરવા જણાવ્યું છે કે,જેમની ઉંમર 15-18 વચ્ચે છે અને તેનું રસીકરણ નથી થયું.હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે ટ્વિટ કરીને આ માહિતી […]

હરિયાણામાં કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલ-કોલેજો 26મી જાન્યુઆરી સુધી રહેશે બંધ

દિલ્હીઃ હરિયાણામાં કોરોનાનાના કેસ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન શિક્ષણ પ્રધાન કંવર પાલ ગુર્જરે જાહેરાત કરી છે કે, કોરોનાને કારણે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો 26 જાન્યુઆરી સુધી બંધ રહેશે. 12મી જાન્યુઆરી સુધી શાળાઓમાં શિયાળુ વેકેશન ચાલી રહ્યું છે. હરિયાણામાં કોરોનાની ત્રીજીમાં સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે. માત્ર નવ દિવસમાં સંક્રમણ […]

કોરોના કહેરઃ હરિયાણાના 11 જિલ્લા કડક પ્રતિબંધ લગાવાયાં

દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થયું હોય તેમ એક જ દિવસમાં જ 90 હજારથી વધારે કેસ સામે આવ્યાં છે. જેને લઈને દેશના વિવિધ રાજ્યોમાં પ્રતિબંધની શરૂઆત થઈ ચુકી છે. અનેક રાજ્યોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ દિલ્હીમાં તાજેતરમાં વીકએન્ડ કરફ્યુની જાહેરાત કરી હતી. હવે હરિયાણાના 11 જિલ્લાને કોરોનાને લઈને રેડ ઝોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code