1. Home
  2. ગુજરાતી
  3. યુપી-બિહાર અને હરિયાણા સહિત છ રાજ્યોની સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, 3 નવેમ્બરે થશે મતદાન
યુપી-બિહાર અને હરિયાણા સહિત છ રાજ્યોની સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, 3 નવેમ્બરે થશે મતદાન

યુપી-બિહાર અને હરિયાણા સહિત છ રાજ્યોની સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, 3 નવેમ્બરે થશે મતદાન

0
Social Share

દિલ્હી:કેન્દ્રીય ચૂંટણી પંચે છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.આ માટે કમિશને સોમવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.આ તમામ છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરે મતદાન અને 6 નવેમ્બરે મતગણતરી થશે.આ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશા છે.

આ પેટાચૂંટણીઓ મહારાષ્ટ્રના અંધેરી પૂર્વ, બિહારના મોકામા અને ગોપાલગંજ, હરિયાણાના આદમપુર, તેલંગાણાના મુનુગોડે, ઉત્તર પ્રદેશમાં ગોલા ગોકરનાથ અને ઓડિશાના ધામનગરમાં યોજાશે.

હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક ઉપરાંત પાંચ રાજ્યોની છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી પંચનું કહેવું છે કે પેટાચૂંટણી માટેનું જાહેરનામું 7 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code