1. Home
  2. Tag "UP-Bihar"

દિવાળીની રજાઓ અને છઠ્ઠની પૂજા માટે ગયેલા પ્રવાસીઓને પરત લાવવા ખાસ ટ્રેનો દોડાવાશે

વડોદરાઃ રાજ્યમાં દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, અને અમદાવાદ સહિત શહેરોમાંથી પરપ્રાંતના શ્રમિકો દિવાળીના વેકેશન તેમજ છઠ્ઠની પૂજા માટે તેમના માદરે વતન ગયા છે. જેમાં ઉત્તર અને પૂર્વના રાજ્યોના ગુજરાતમાં વસવાટ કરનારાં મોટાભાગના હિન્દીભાષી લોકો તેમના વતનમાં ગયા છે. જેમને પરત લાવવા માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્વિમ રેલવે દ્વારા […]

યુપી-બિહાર સહિત આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી

લખનઉ: ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના ચાર મહિનાના ચક્રના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. IMD અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે, જેના કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવે IMDએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. તો ચાલો જાણીએ હવામાનની સંપૂર્ણ સ્થિતિ.. […]

યુપી-બિહાર સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર

દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી, જ્યારે બિહાર-યુપી-ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાન પ્રણાલીને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં આ મહિને ઓછો વરસાદ પડ્યો હતો. “ચોમાસાના સમયગાળા દરમિયાન વરસાદ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવતી ટ્રફ લાઇન મોટાભાગે ઓગસ્ટ દરમિયાન દિલ્હીની નજીક રહી ન […]

હોળી-ધૂળેટીના તહેવારોને લીધે સુરતથી યુપી, બિહાર જતી ટ્રેનોમાં જબરો ટ્રાફિક,વધારાના કોચ જોડવા માગ

સુરતઃ શહેરમાં અનેક ઉદ્યોગ-ધંધામાં પરપ્રાંતના લોકો જોડાયેલા છે. અને ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના સુરતમાં વસવાટ કરતા લોકો હોળી-ધૂળેટીના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. ત્યારે છેલ્લા સપ્તાહથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી તમામ ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ત્યારે હવે હોળીના તહેવારને એક દિવસ બાકી […]

દિલ્હી-NCRમાં સતત 4 દિવસના વરસાદ બાદ આજે સવારે ધુમ્મસ છવાયુ,યુપી-બિહારમાં વરસાદનું એલર્ટ  

દિલ્હી:રાજધાની દિલ્હી-NCR સહિત દેશના લગભગ દરેક રાજ્યોમાં કમોસમી વરસાદ શરૂ છે. ઑક્ટોબરનો અડધો સમય પૂરો થવાને આરે છે પણ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા હવે 2-3 દિવસ સુધી શરૂ રહેશે.હવામાન વિભાગે બુધવારે મહારાષ્ટ્ર, બિહાર, યુપી અને બંગાળ સહિત ઉત્તર ભારતથી મધ્ય ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જારી કરી […]

યુપી-બિહાર અને હરિયાણા સહિત છ રાજ્યોની સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, 3 નવેમ્બરે થશે મતદાન

દિલ્હી:કેન્દ્રીય ચૂંટણી પંચે છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.આ માટે કમિશને સોમવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.આ તમામ છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરે મતદાન અને 6 નવેમ્બરે મતગણતરી થશે.આ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશા છે. આ પેટાચૂંટણીઓ મહારાષ્ટ્રના અંધેરી પૂર્વ, બિહારના મોકામા અને ગોપાલગંજ, […]

ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે બંધ,યુપી-બિહાર,એમપી-રાજસ્થાનમાં એલર્ટ

દિલ્હી:દેશના લગભગ તમામ રાજ્યોમાં વરસાદ શરૂ છે.પહાડથી મેદાન સુધી વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું છે તો ક્યાંક તારાજી સર્જાઈ છે. જો કે ચોમાસાની સિઝન પણ ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધી રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેની વિદાય શરૂ થઈ શકે છે. આ સાથે IMD એ આજે ​​(મંગળવારે) યુપી, બિહાર, દિલ્હી […]

નેપાળમાં ભારે વરસાદઃ મોટી ગંડક નદીમાં પાણી છોડાતા યુપી-બિહારમાં પુરનું સંકટ

દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ જળાશયો પણ છલકાયાં છે. દરમિયાન નેપાળ દ્વારા મોટી ગંડક નદીમાં ચાર લાખ ક્યુસેક કરતા વધારે પાણી છોડતા નજીકમાં જ આવેલા ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક રાજ્યોમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. જેથી તંત્ર દ્વારા કેટલાક જિલ્લાઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code