ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું સ્થાન લેશે
ગાંધીનગર, 13 ફેબ્રુઆરી, 2026 – Uday Kotak GIFT City Chairman ગુજરાત સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) કંપની લિમિટેડના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક કરી છે. તેઓ પૂર્વ ચેરમેન ડૉ. હસમુખ અઢિયા (નિવૃત્ત IAS) નું સ્થાન લેશે. ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી 2026 ના રોજ જારી કરવામાં આવેલા […]


