1. Home
  2. Tag "havy rain"

દેશના આ 6 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી – હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ

કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભઆગે 6 રાજ્યોને એલર્ટ કર્યા દિલ્હીઃ- છેલ્લાઘણા સમયથી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે ભારતીય હવામાન વિભાગે જે રાજ્યોમાં એલર્ટ જારી કર્પ્રયું છે તેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તટીય આંધ્રપ્રદેશ સહિતના  રાજ્યોનો […]

મહારાષ્ટ્રઃ મુંબઈમાં બારેમેઘ ખાંગા, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

દરિયામાં હાઈટાઈડની આશંકા દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન મુંબઈ માં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. તેમજ અંધેરી સબ-વેમાં ત્રણ ફુટ સુધીના પાણી ભરાયા હતા. આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code