1. Home
  2. Tag "HC"

કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની સામે શખ્સે ખુદનું ગળું કાપીને કર્યો આપઘાતનો પ્રયાસ!

બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટમાં મૈસૂરના એક 51 વર્ષીય શખ્સે ચાકૂથી પોતાનું ગળું કાપવાની કોશિશ કરી. તેના પછી હાઈકોર્ટમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બુધવારે બપોરે લગભગ સવા વાગ્યે કોર્ટ નંબર-1માં બની હતી. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. અંજારિયા અને ન્યાયાધીશ એચ. બી. પ્રભાકર શાસ્ત્રીની ખંડપીઠ એક મામલાની સુનાવણી કરી રહ્યા હતા. મૈસૂરના વિજયનગરના એસ. ચિન્નમ […]

સંદેશખાલી કેસ: શાહજહાં શેખને તાત્કાલિક એરેસ્ટ કરો, મમતા સરકારને હાઈકોર્ટનો ઠપકો

કોલકત્તા : પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારને ઠપકો આપતા કહ્યું છે કે ટીએમસીના બાહુબલી નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના ગુર્ગા તેમનું શોષણ કરતા હતા અને બળજબરીથી જમીન હડપી લેતા હતા. શાહજહાં શેખના ઠેકાણાઓ પર પહોંચેલી ઈડીની […]

દોઢ વર્ષ બાદ કોર્ટના દરવાજા ફરી ખુલ્યા, વકીલોને મળશે હવે રોજગારી

રાજ્યમાં કોર્ટ ફરી શરૂ દોઢ વર્ષ બાદ કોર્ટના દરવાજા ફરી ખુલ્યા 3000થી 3500 જેટલા વકીલોને ફરી મળશે રોજગારી અમદાવાદ: ગુજરાતભરમાં આશરે દોઢ વર્ષ બાદ કોર્ટના દરવાજા ફરી શરૂ ખુલ્યા છે. કોર્ટ શરૂ થતાં જ કામગીરી શરૂ કરવામાં આવી છે. દોઢ વર્ષમાં 18 દિવસ માટે કોર્ટ ખોલવામાં આવી હતી. પરંતુ કોરોના કાળ યથાવત હોવાના કારણે ફરી દરવાજા […]

ફાયર એનઓસી મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું આકરુ વલણ

અમદાવાદઃ ફાયર સેફ્ટીના મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે અમદાવાદ મનપાને ખખડાવી નાખી હતી. તેમજ ફાયર NOC ના હોય તેવી હોસ્પિટલ કેમ ચાલુ છે અને આવી હોસ્પિટલમાં દર્દીઓ દાખલ જ કેમ કર્યા તેવા વેધક સવાલ પણ કર્યાં હતા. કેસની હકીકત અનુસાર ફાયર સેફ્ટીના મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરતા એડવોકેટ જનરલે કહ્યુ કે, 2450 […]

INCOME TAX RETURN: પેન કાર્ડ સાથે આધાર જોડવું જરૂરી હોવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટે પેન કાર્ડને આધાર નંબર સાથે જોડવું ફરજિયાત છે. જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ અબ્દુલ નજીરની ખંડપીઠે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પહેલા જ આ મામલામાં ચુકાદો ફરમાવતા ઈન્કમટેક્સ કાયદાની કલમ-139-એએને યોગ્ય ઠેરવી ચુકી છે. સુપ્રીમ કોર્ટે શ્રેયા સેન અને જયશ્રી સતપુડેની 2018-19ના ઈન્કમટેક્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code