1. Home
  2. Tag "health and care"

ગોળમાં બનાવેલા આ સૂકા મેવા ખાવાથી 1 મહિનામાં ઘટશે 5કિલો વજન, પેટની ચરબી માખણની જેમ ઓગળી જશે

ગોળ ખાવાની સલાહ શિયાળાની ઋતુમાં જરૂર આપવામાં આવે છે, કેમ કે તેમાં જોવા મળતા પોષક તત્વો અને ગુણ તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે, જેનાથી રાગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. આના સેવનથી શરારમાં આયર્નની ઉણપ નથી થતી. તેમજ આ તમારા મેટાબોલિઝમ પણ મજબૂત રાખે છે, પણ શું તમને ખબર છે કે ગોળ તમારું વજન ઘટાડવામાં […]

વજન કંટ્રોલ કરવા માટે સારો વિકલ્પ શોધો છો, તો આ ઓછી કેલેરીવાળા શાકભાજી આહારમાં સોમેલ કરો..

નવી દિલ્હી: ડાયેટિંગ શરૂ કરવાનો એર્થ છે, કેલેરી પર ખાસ ધ્યાન આપવું. કોઈ પણ રીતે ડાયેટિંગ હોય કે ના હોય, આપણે આપણા આહારમાં કેટલીક ખાસ શાકભાજીનો સમાવેસ કરવો જોઈએ. જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોય છે, અને આપણું વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લેટીસ આ લેટીસ પત્તા છે. આમાં વિટીમિન એ અને વિટામિન […]

મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન હાઈ હીલ્સ પહેરવી જોઈએ કે નહીં, જાણો કેમ…..

દરેક છોકરીઓને હીલ્સ પહેરવાનું પસંદ હોય છે. તેનાથી ઊંચાઈ સારી લાગે છે અને દેખાવ પણ સારો લાગે છે. જો કે દરેક વસ્તું પહેરવા માટે એક ઉંમર અને સમય હોય છે. કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થામાં હાઈ હીલ્સ પહેરે છે. પરંતુ શું તેઓએ આવું કરવું જોઈએ ? ગર્ભાવસ્થા દરમિયાન ઘણા ઉતાર-ચડાવ આવતા હોવાથી હાઈ હીલ્સ પહેરવી કેટલી સુરક્ષિત […]

કૃષ્ણ ફળમાં ગુણોનો ભંડાર, તેના ફાયદા જાણી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો

શિયાળાની ઋુતુ ભોજનની દ્રષ્ટીને ખૂબ સારી માનવામાં આવે છે. આ મૌસમમાં ઘણાબધા ફળો અને શાકભાજી ઉપલબ્ધ હોય છે. જે શિયાળામાં તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે. પેશન ફ્રૂટ તેમાનું એક છે. જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. જેને ભારતમાં કૃષ્ણ ફળના નામથી ઓળખાય છે. તેનોઉત્તમ સ્વાદની સાથે તેમાં પોષક તત્વો ભરપુર હોય છે તેના કારણે […]

શિયાળામાં તમારા પગ સુકાઈ રહ્યા હોય તો આ વસ્તુનો ઉપયોગ કરો થશે ફાયદો…

ઠંડીની સિઝન ચાલી રહી છે. શિયાળએ સૌની હાલત ખરાબ કરી દીધી છે. દરેક વ્યક્તિઓએ ઠંડીથી બચવા જેકેટ અને સ્વેટર સહિતના ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. ઠંડીની આ ઋતુમાં ત્વચાનું ધ્યાન રાખવું પણ ખાસ જરૂરી છે, કેમ કે ઠંડીની સીધી અસર ત્વચા પર પડે છે. શિયાળાની આ મોસમમાં ત્વચા ખુબ શુષ્ક બની જાય છે. ત્વચાની શુષ્કતા […]

શિયાળામાં મોજા પહેરીને સુવાથી આરોગ્યને લઈને ગંભીર સમસ્યા થઈ શકે છે

શિયાળામાં કડકડતી ઠંડીથી રાહત મેળવવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લે છે. આ ઉપરાંત લોકો રાતના ગરમ વસ્ત્રો પહેરીને સુઈ જવાનું પસંદ કરે છે. જો રાતના પગમાં મોજા પહેરીને સુઈ જવાથી થઈ શકે છે કે, આરોગ્યને લઈને ગંભીર સમસ્યા શરીરમાં બ્લડ સરક્યુલેશનની સમસ્યા ઠંડીથી બચવા લોકો રાત્રે મોજાં પહેરીને સુવે છે. તમને જણાવી […]

બ્લડ સુગર ને નિયંત્રણમાં લાવે છે આ 3 ચમત્કારી વસ્તુઓ જાણો તેના ઉપયોગ વિશે

હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાટે શ્રેષ્ઠ ઔષધીઓ: બ્લડ સુગર જેવી ગંભીર બીમારીઓ હવે સામાન્ય બની ગઈ છે. ડાયાબિટીઝ થવાના બે કારણો હોઈ શકે છે. પહેલું છે ખરાબ ખોરાક અને બીજુ જેનેટિક. જો તમને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે ડાયાબિટીઝની સમસ્યા છે. તો તમે યોગ્ય ખોરાક અને કસરત વડે કંટ્રોલમાં લાવી શકો છો. પણ જેનેટિક બીમારી છે, તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code