પેટની સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે ઉપવાસ: દવા વિના શરીર થશે ડિટોક્સ
કહેવાય છે કે જો માણસનું પેટ સાફ અને સ્વસ્થ હોય, તો અડધી બીમારીઓ આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ આજની બેઠાડુ અને અનિયમિત જીવનશૈલીને કારણે ભૂખ ન લાગવી, ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ હવે દરેક ઉંમરના લોકોમાં સામાન્ય બની ગઈ છે. જ્યારે દવાઓ કામ કરવાનું બંધ કરે, ત્યારે પ્રકૃતિ પાસે એક અદભૂત ઈલાજ છે […]


