ગુજરાતમાં 30 વર્ષથી વધુ વયના ત્રણ કરોડ લોકોને સરકાર હેલ્થકાર્ડ આપશે
ગાંધીનગરઃ રાજ્યમાં નિરામય ગુજરાત પ્રોજેકટ અંતર્ગત 30 વર્ષથી વધુ વય ધરાવતા લોકોનો સર્વે કરીને તેમના આરોગ્ય અંગે હેલ્થ કાર્ડ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટેની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગ દ્રારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. નિરામય ગુજરાત પ્રોજેકટ અંતર્ગત ૩૦ વર્ષથી વધુ વય ધરાવતા લોકોનો સર્વે કરીને તેમના આરોગ્ય અંગે હેલ્થ કાર્ડ તૈયાર […]