1. Home
  2. Tag "Health workers"

સરકારી તબીબો સહિત આરોગ્યના કર્મચારીઓ રખડતા કૂતરાની ગણતરી કરશે

રાજકોટ, 27 ફેબ્રુઆરી 2026:  Government doctors and health workers will count stray dogs રખડતા કૂતરા ગણવાનું કામ પહેલા શિક્ષકોને સોંપાતા ભારે વિરોધ થયા બાદ શિક્ષણ વિભાગે ફેરવી તોળ્યું હતું. હવે સરકારી તબીબો અને આરોગ્ય વિભાગના સ્ટાફ પાસે રખડતા કૂતરા ગણતરીનું કામ સોંપાશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર […]

ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ

સરકારની ચીમકીથી ઘણા કર્મચારીઓ નોકરી પર પરત ફરતા લડત ભાંગી પડી યુનિયને પ્રશ્નો ઉકેલવા સરકારને ત્રણ મહિનાનાનું અલ્ટિમેટમ આપ્યું પડતર પ્રશ્નો ન ઉકલે તો આરોગ્ય કર્મચારીઓ ફરી હડતાળ પાડશે ગાંધીનગરઃ રાજ્યના પંચાયત વિભાગ હેઠળના આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી. અને ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં લડત શરૂ […]

આરોગ્ય કર્મચારીઓએ 16 દિવસની હડતાળ બાદ હવે 4 દિવસ કોઈ કાર્યક્રમ નહીં યોજે

સરકારે ચીમકી આપતા ઘણા કર્મચારીઓ નાકરી પર પરત ફર્યા હડતાળિયા કર્મચારીઓએ માત્ર ચાર દિવસ માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો કર્મચારીઓને સત્યાગૃહ છાવણી ખાતે ન આવવા નિર્ણય લેવાયો! ગાંધીનગરઃ રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ ગઈ તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. અને પાટનગર ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે હડતાળિયા આરોગ્ય કર્મચારીઓએ પ્રદર્શન અને દેખાવો […]

ગુજરાતના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 12મો દિવસ, સરકારે ફરી આપ્યુ અલ્ટીમેટમ

હડતાળિયા કર્મચારીઓ હાજર નહીં થાય તો આકરા પગલોં લેવાશે પડતર પ્રશ્નોના ઉકેલ માટે આરોગ્ય કર્મચારીઓ મક્કમ આરોગ્યમંત્રી કહે છે કે, હડતાળ સમેટાયા બાદ જ ચર્ચા કરીશું ગાંધીનગરઃ રાજ્યના પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 12 દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી […]

આરોગ્ય કર્મીઓની હડતાળનો આજે 5મો દિવસ, ગાંધીનગરમાં પોલીસનો સઘન બંદોબસ્ત

આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અડગ લીડર ગણાતા 5થી 6 કર્મચારીઓ મુખ્યમંત્રીને રજુઆત કરવા જશે આરોગ્ય કર્મચારીઓએ ઘ-4ના ગાર્ડનમાં એકઠા થઈને બેઠક યોજી ગાંધીનગરઃ  ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીની પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા.17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આજે આરોગ્ય કર્મચારીઓની હડતાળનો પાંચમો દિવસ છે. સરકારે એસ્મા લાગુ […]

આરોગ્ય કર્મીઓની હડતાળનો 4થો દિવસ, CMને મળવા જતા 300થી વધુની અટકાયત

સરકારે આરોગ્ય કર્મચારીઓ સામે એસ્માનું શસ્ત્ર ઉગામ્યુ ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય સેવાને પડી અસર ગાંધીનગરઃ રાજ્યમાં પંચાયત હસ્તકના આરોગ્ય સેવાના કર્મચારીઓ પોતાની વિવિધ માગણીઓના ઉકેલ માટે ગઈ. તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો ચોથો દિવસ છે. સરકાર નમતુ જોખવા તૈયાર નથી. અને હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે એસ્માનું […]

આરોગ્ય કર્મચારીઓની બીજા દિવસે હડતાળ યથાવત, સરકાર સાથેની બેઠક નિષ્ફળ રહી

આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને આવેદનપત્ર આપ્યુ ગ્રેડ પે સુધારવાની માગ સાથે કર્મચારીઓ મક્કમ 20 માર્ચે ચાર કેડરના કર્મચારીઓ વ્યક્તિગત આવેદનપત્ર મુખ્યમંત્રીને આપશે અમદાવાદઃ ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ સમાધાન થઈ શક્યુ નથી. આરોગ્ય કર્મચારીઓ પોતાના […]

ગુજરાતમાં 25000 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ

જિલ્લા પંચાયતો હસ્તકના હેલ્થ સેન્ટરોમાં આરોગ્ય સેવા ખોરવાઈ નાણાકીય અને વહિવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું આરોગ્ય કર્મચારી મહાસંઘ લડી લેવાના મુડમાં અમદાવાદઃ ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ  આજે તા. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે. આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર […]

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓને હડતાળના સમયનો 56 દિવસનો પગાર ચૂકવવાનો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ રાજ્યના વિવિધ કર્મચારી મંડળોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો હતો. જેમાં આરોગ્ય કર્મચારીઓએ 56 દિવસ સુધી લડત આપી હતી. અને ત્યારબાદ સરકારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. હવે આરોગ્ય વિભાગના હડતાળના સમયનો 56 દિવસને રજામાં રૂપાંતર કરીને હડતાળ સમયનો પગાર ચુકવવાનો નિર્ણય કર્યો છે. જોકે રજા […]

ગુજરાતમાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ સોમવારીથી ફરી આંદોલનની આપી ચીમકી

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર પર દબાણ બુ કરતા કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. જો કે કર્મચારીઓમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે પંચાયતના આરોગ્યકર્મીઓ દ્વારા તેમના પ્રશ્નનો ઉકેલ ના આવે તો સોમવારથી આંદોલન ઉગ્ર બનાવવાની સરકારને ચીમકી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code