1. Home
  2. Tag "health"

ભારતમાં એવા ફ્રૂટ પણ છે જેના નામ ખબર પણ નહી હોય, પણ તેના ફાયદા છે અનેક

એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર છે આ ફળો શરીરમાં હ્યદયને સ્વસ્થ રાખવામાં છે મદદરૂપ વિટામીનથી ભરપૂર છે આ ફળો ફળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.કેળા, દાડમ, સંતરા અને સફરજન વગેરે તમે તેનું દરરોજ સેવન કરો જ છો.પરંતુ ઘણા એવા ફળ છે.જેનું નામ પણ તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય. આવાં ફળો મોટા ભાગે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં ઉગાડવામાં આવે છે.એવાં […]

આદુ વાળું દૂધ પીવાના છે અઢળક ફાયદા,અનેક રોગોને કરશે ઝડપથી દૂર

આદુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક આદુ વાળું દૂધ પીવાના અનેક ફાયદા અનેક સમસ્યાઓમાંથી મળશે છુટકારો આદુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આદુમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે શરદી-ખાંસી અથવા વાયરલ ફ્લૂ થયુ હોય તેવા દર્દીઓને આદુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આદુ કોરોનાના પ્રકોપને રોકવામાં પણ ખૂબ અસરકારક છે. […]

આજે વર્લ્ડ હાયપરટેન્શન ડે, જાણો તેના લક્ષણો અને નિવારણની પદ્ધતિઓ

આજે વર્લ્ડ હાયપરટેન્શન ડે પહેલીવાર 14 મે 2005 ના રોજ ઉજવાયો 2006 થી 17 મે ના રોજ કરાઈ ઉજવણી   હાયપરટેન્શનનું બીજું નામ બ્લડ પ્રેશર છે. જે હાર્ટ એટેક,સ્ટ્રોક,ડીમેશિયા,ક્રોનિક કિડની ડિસીઝ અને વિઝન લોસનું કારણ બની શકે છે.. હાયપરટેન્શનથી પીડાતા લોકો સામાન્ય રીતે જાગૃત હોતા નથી, કારણ કે રોગના પ્રારંભિક તબક્કાને શોધવા માટે કોઈ ખાસ […]

ગુલાબી ગાલ મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

ગાલનું જતન કરવા અપનાવો ઘરેલુ ઉપાય ગાલને ગુલાબી રાખવામાં છે મદદરૂપ કેમિકલ પ્રોડક્સની નથી જરૂર ત્વચાને ગ્લોઇંગ અને ગુલાબી બનાવવા માટે મહિલાઓ પાર્લરમાં ઘણી ખર્ચાળ ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ આ ઉપચારની અસર લાંબા સમય સુધી જોવા મળતી નથી. એવામાં, જો તમારે પણ ગાલને ગુલાબી રાખવાની કોઈ કુદરતી રીત જોઈએ છે, તો આજે અમે તમને કેટલીક […]

લિવર સ્વસ્થ રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ જ્યુસ

શરીરમાં લિવરને સ્વસ્થ રાખવુ જરૂરી આ રીતે રાખો તમારા લિવરને સ્વસ્થ ફળોનું સેવન કરવુ ફાયદાકારક સફરજન ખાવાના ઘણા ફાયદા છે. નિયમિતપણે સફરજન ખાવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સફરજનમાં ઘણા પોષક તત્વો હોય છે. આ સિવાય તમે સફરજનનું જ્યૂસ પણ લઈ શકો છો. સફરજનમાં મિનરલ્સ, વિટામિન અને એન્ટીઓકિસડેંટ મળી આવે છે. તે લિવરને […]

કોવિડમાં સેવા આપતા કોન્ટ્રક્ટ પરના આરોગ્ય કર્મીઓને રૂપિયા 15થી 21 હજાર પ્રોત્સાહક રકમ અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓની તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ અવિરત સેવા કરી રહ્યો છે. તબીબોને તો સરકારે ભથ્થામાં વધારો કરી આપ્યો હતો પણ ખાસ કરીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા પેરા મેડિકલ સ્ટાફ સહિત આરોગ્ય કર્મચારીઓને કોઈ લાભ અપાયો નહતો આથી કચવાટની લાગણી ઊભી થઈ હતી. આથી સરકારે  રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કરાયા બાદ […]

કોરોના મહામારી વચ્ચે ગીર જંગલમાં વસવાટ કરતા સાવજોના આરોગ્યની કરાશે તપાસ

જૂનાગઢમાં કોરોના કેસમાં થયો વધારો વનવિભાગની ચિંતામાં થયો વધારો જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારાયું અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જૂનાગઢમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. જેથી ચિંતિત વન વિભાગે ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા સાવજોના આરોગ્યને લઈને તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. […]

ઉનાળામાં ઓઈલી સ્કિનથી થાય છે ખીલ? અપનાવો આ ઉપાય અને જડમૂળમાંથી લાવો સમસ્યાનું નિરાકરણ

ગરમીમાં ઓઈલી સ્કિનથી ખીલ થવાની સંભાવના ઉનાળામાં ઓઈલી સ્કિનથી બચવુ જરૂરી આ ઉપાયથી મટાડી શકો છો ખીલની સમસ્યા ઉનાળામાં કેટલાક લોકોને ખીલની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, તેની પાછળનું કારણ છે તેમની ઓઈલી સ્કિન. ઉનાળામાં ઓઈલી સ્કિનના કારણે ખીલ થવાની સંભાવના વધી જતી હોય છે અને કેટલાક લોકોને તો સાચેમાં ખીલની સમસ્યા થઈ જતી […]

રોજ કરો આ અલગ-અગલ ઉકાળાનું સેવન – અનેક રોગોમાં મળશે રાહત,શરીર રહેશે તંદુરસ્ત

સાહિન મુલતાની- ઘરે જ બનાવો જૂદા જૂદા ફ્લેવરના કાઢાઓ ફૂદીના.તુલસી, આદુ અને લીબુંનો આ કાઢામાં કરો ઉપયોદ આ કાઢા શરદીથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપ છે કોરોનાકાળમાં આ ઉકાળાઓ ખૂબ જ ફાયદો કરાવે છે આજકાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીએ રૌદ્ધ સ્વરુપ ઘારણ કર્યું છે, આપણે જાણીએ છીએ કે આ સમયમાં આપણાને ઈમ્યૂનિટી વધારવા કાઢો કેટલો […]

તમાલપત્રની ચા પીવાના અધધ ફાયદા : અનેક બીમારીઓ સામે આપે છે રક્ષણ

તમાલપત્રની ચા પીવાના અનેક ફાયદા પોષક તત્વોથી ભરપૂર છે તમાલપત્ર અનેક બીમારીઓ સામે આપે છે રક્ષણ તમાલપત્રનો ઉપયોગ દાળ, ઢોકળા,બિરયાની સહીત કોઈ પણ મસાલેદાર શાકમાં કરવામાં આવે છે. જો કોઈ પણ વસ્તુમાં તમાલપત્રનો વઘાર કર્યો ન હોય તો તેનો સ્વાદ અધૂરો લાગે છે. તમાલપત્રની સુગંધ અને સ્વાદ ભોજનનો સ્વાદ વધારે છે. પરંતુ તેજપત્તા એટલે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code