1. Home
  2. Tag "health"

શરીરમાં જો ખાંડ વઘી જાય છે તો આવે છે અનેક સમસ્યાઓ ,જાણો ખાંડ કેટલા પ્રમાણમાં ખાવાથી નુકશાન-કે ફાયદો થાય છે.

  સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે વધુ પડતું ગળ્યું ખાવાથી ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ અને મેદસ્વિતા જેવી સમસ્યાઓ સર્જાય છે,જો કે આપણા મનમાં સવાલ થાય કે તો ચા કે દીઘલ અથવા કોફીમાં ખાંડ કેટલા પ્રમાણમાં લેવી જોઈએ? અથવા તો ખઆંડ ખાવી જોઈએ કે નહી, આવા અનેક સવાલો આપણા મનમાં ભરેલા છે તો ચાલો ખાંડ ખાવા […]

આખા શ્રાવણ મહિનામાં ઉપવાસ કરી રહ્યા છો,તો આ એલચી ડ્રિંક તમારા દિવસને બનાવે છે ઊર્જાવાન, જાણો તેના ફાયદા

  હાલ શ્ત્યારાવણ મહિનો ચાલી રહ્રેયો છે ખાસ કરીને આ મહિનામાં અનેક લોકો આખા મહિના દરમિયાન ઉપવાસ રાખે છે તો કોઈ દર સોમવારે ઉપવાસ કરે છે.ફરાળ સિવાય ઉપવાસમાં કંઈજ ખાવામાં  કે પીવામાં આવતું નથી, જેના કારણે ઘણી વખત શરીરની ઊર્જા જળવાતી નથી અને ચક્કર આવવા અથવા તો પછી બીમાર પડવાની શક્યતાઓ વઘે છેઆજે એલચીનું એક […]

શા માટે કાળા તલ ખાવાની બાળકોને સલાહ આપવામાં આવે છે ,જાણો કાળા તલ ખાવાથી ફાયદાઓ વિશે

  દરેક મસાલા ડ્રાયફૂ્રૂટ આપણા શરીર માટે ગુણકારી હોય છે ખાસ કરીને શીંગદાણા, તલ ,ગોળ એવી ઘણી વસ્તુઓનું સેવન કરવાથી અનેક રોગ બીમારી દૂર થાય  છે, જેમાં તલ ખાવાથી આરગ્યને ઘણો ફાયદો થાય છે, આજે વાત કરીશું તલના સેવનથી થતા કેટલાક ફાયદાઓની તલને આપણા આરોગ્ય માટે ઉત્તમ અને પૌષ્ટિક ગણવામાં આવે છે. તલ ત્રણ પ્રકારના […]

ચોમાસામાં આવતું ડ્રેગન ફ્રૂટ જે તમારા સ્વાસ્થ્યને કરે છે અઢળક ફાયદા, જાણો કઈ બીમારીમાં આપે છે રાહત

  ડ્રેગન ફ્રૂટ કે જેને કમલમ નામ ભારતમાં આપવામાં આવ્યું છે આ ફળ આરોગ્યની દ્રષ્ટીએ ખૂબ જ ફાયદા કારક છે. આ ફળનો આકાર કમળની જેમ છે એટલે એનું નામ ડ્રેગન ફ્રૂટથી બદલીને હવે કમલમ કરવામાં આવ્યું છે. આ ફળ ખાવાન વિવિધ ફાયદાઓ છે. જો તેના દેખાવની વાત કરીએ તો તે અંદરથી સફેદ પણ આવે છે […]

સુર્યમુખીનું ફુલ ત્વચાની રાખે છે સંભાળ તો તેના બીજ આરોગ્યની કરે છે કાળજી, જાણો તેના સેવનથી થતા ફાયદાઓ વિશે

સામાન્ય રીતે દરેક ફળ અને ફૂલો તથા ફૂલોના બીજ કોઈને કોઈ રીતે આપણાને ઉપયોગી સાબિત થાય છે જેમાં ઘણા ફૂલો અને તેના બીજ સ્વાસ્થ્યને ફાયદો કરે છે કેટલીક બીમારીઓમાં રાહત આપવાનું કાર્ય કરે છે આજે વાત કરીશું સુર્યમુખીના બીજ વિશે જેનું સેવન ઘણે અંશે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. વધતી ઉંમર સાથે શરીરમાં થતા ફેરફારોને […]

પત્તરવેલીના પાન આરોગ્ય માટે પણ ગુણકારી, સ્વાદની સાથે દવાનું કરે છે કામ

  પાતરા કે પત્તરવેલના પાન કે પછી અળવીના પાન આ નામથી ઓળખાતા હાર્ટ આકારના પાન કે જેના ભજીયા અને અને વાનગીઓ બનાવવામાં આવે છે, ચોમાસું આવતા જ અળવીના પાન માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, આમ તો સામાન્ય રીતે અનેક લોકો આ અળવીના પાનને અળવીની ભાજી પણ કહેતા હોય છે, આ અળવીના પાન સ્વાસ્થ્ય માટે […]

શા માટે બ્લૂ બેરીનું સેવન ગુણકારી ગણાય છે,જાણો તેના સેવનથી આરોગ્યને થતા અનેક ફાયદાઓ વિશે

આમ તો દરેક ફળો સ્વાસ્થ્ય માટે ફાયદા કારક ગણાય છે. ફળોમાં રહેલા તત્વો ઘણી રીતે શરીરને ફાયદો કરે છે જેમાંથી જરુરી પોષક તત્વો શરીરને મળી રહે છે.બ્લુબેરીની જો વાત કરીએ તો તે એક વાદળી રંગનું ફળ છે જે ગોળ અને આકારમાં નાનું હોય છે. આ ફળ સ્વાદમાં ખાટાં મીઠાં હોય છે. બ્લૂબેરીમાં ઘણા ઔષધીય ગુણો જોવા […]

ગુલાબ માત્ર સૌંદર્યને જ નથી નિખારતું સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત બનાવે છે ,જાણો તેના સેવનના ફાયદા વિશે

આપણે સૌ કોઈ ગુલાબના ઉપયોગ વિશે જાણીએ છીએ ખાસ કરીને ગુલાબનો ઉપયોગ સોંદર્યપ્રઘાન સામગ્રીમાં થતો હોય છે જો કે સુંદરતાની સાથે સાથે ગુલાબના પાનનું સેવન તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો પહોંચાડે છે ગુલાબની તાસિર ઠંડી હોય છે જે પેટની બળતરા એસિટિડી જેવી સમસ્યામાં રાહત આપે છે. જો તમને પેટમાં સતત બળતરાની ફરીયાદ રહેતી હોય તો લાલા […]

સામાન્ય દેખાતો આ ગરમ મસાલો તમારા શરીરની ચરબીને ઘટાડવામાં કરે છે મદદ,જાણો તજના પાવડરના ફાયદા વિશે

પ્રાચીન કાળથી કિચનમાં વપરાતા મરી મસાલા સ્વાસ્થ્ય માટે દવાઓ સમાન ઉપગોય થી રહ્યા છએ,દરેક મસાલામાં પોતાના ગુણઘર્મો હોય છે જે શરીરને અનેક બીમારીમાંથઈ રાહત આપવાનું કામ કરે છએ આજે વાત કરીશું તજ વિશે તજના પાવડરનું સેવન પેટની તથા શરીરની ચરબી ઓગાળવામાં મદદરુપ થાય છે. તજના પાવડરનું જો મધ સાથે સેવન કરવામાં આવે તો ખાસીમાં રાહત […]

ફળો સ્વાસ્થ્યને કરે છે ફાયદો, પરંતુ આ કેટલાક ફળોના બીજનું સેવન તમને કરી શકે છે ભારે નુકશાન, જાણીલો

સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ફળો સ્વાસ્થય માટે ખૂબ જ ગુણકારી હોય છે જો કે કેટલાક ફળોના બીજ એટલે કે બીયા એવા હોય છે જેનું સેવન કરી લઈએ તો આપણા સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પહોંચે છે, જો તમે પણ ફળો ખાવાના શોખીન હોય તો તમારે આ ફળો વિશે જાણી લેવું જોઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code