1. Home
  2. Tag "health"

સાદા ચોખા કરતાબાસમતી ચોખા સ્વાસ્થ્ય માટે ગુણકારી ,જાણો તેના પાછળના આ કારણો અને ફાયદા

સામામન્ય રીતે દાળ હોય કે કઠોળ હોય કે પછી શાકભાજી કે ફળો આ દરેક ખઆદ્ય વસ્તુઓ કોઈનો કોઈ રીતે આરોગ્યને ફાયદો પહોંચાડે છે ,જો કે રાઈસ પણ એક રીતે માપમાં ખાવામાં આવે તો તે હેલ્થને સારી અસર કરે છએ પણ જો બાસમતિ રાઈસની વાત કરીએ તો તેમાં સાદા ચોખાની સરખામણીમાં અનેક ગુણો સમાયેલા હોય છે […]

ઘી સાથે આટલી વસ્તુઓનું સેવન તમારા શરીરની ચરબીને કરે છે દૂર

સામાન્ય રીતે દેશી ઘી ખાવાના ફાયદા આપણે સૌ કોઈ જાણીએ છીએ જ્યારે સ્ત્રીની પ્રસુતિ થાય ત્યારે તેને દરેક શાકભાજી ઘીમાં બનાવીને ખવડાવવામાં આવે છે જેના કારણે તેની તાકાત વઘે છે અને જો ટાકા લેવામાં આવ્યા હોય તો જલ્દી રુઝ આવે છે ,પણ કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઘીનો ઉપયોગ વજન ઓછુ કરવામાં પણ […]

ગોળ શરદીથી બચાવે છે, સાથે કોપરુ ખાવાથી હાડકા પણ મજબૂત બને છે,જાણો આ બન્ને વસ્તુ સાથે ખાવાના ફાયદા વિશે

વરસાદની ઋુતુમાં આણે અનેક પ્રકારના ગરમ ખોરાક ખાતા હોઈએ છે જેમાં સૂકું નારિયેળ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે તો સાથે ગોળ પણ એટલો જ ફાયદો કરે છે, શરદીથી લઈને ખાસી સુધીની સમસ્યામાં ગોળનું પાણી રામબાણ ઈલાજ છે એજ રીતે જો કોપરાને ગોળ સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો તેનો ફાયદો બમણો થાય છે. કોપરાનું […]

તમારો આ ખોરાક અને આ આદતો બની શકે છે માથા ના સતત દુખાવાનું કારણ

  આજકાલ ઘણા લોકો માઈગ્રેનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે આવી સ્થિતિમાં આ સમસ્યાથી પરેશાન લોકોએ પોતાની ખાણી પીણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ નહી તો કેટલીક વખત સમસ્યા વધી શકે છે,માઈગ્રેન વધુ તણાવ લેવાથી, વધુ કામ કરવાને કારણે, આંખોમાં વધુ પ્રકાશ આવવાને કારણે, ઊંઘની સમસ્યા હોવાને કારણે અથવા માથામાં યોગ્ય રીતે રક્ત પરિભ્રમણ ન થવાને […]

કોફી સ્વાસ્થ્ય માટે છે ગુણકારી ખાસ કરીને બ્લેક કોફી આરોગ્ય પહોંચાડે છે બમણો ફાયદો

સામાન્ય રીતે દરેક વ્યક્તિને ચા અને કોફી પીવી ખૂબ પસંદ હોય છે, અનેક લોકોની સવાર ચા કે પછી કોફીની ચૂસ્કિની સાથે થતી હોય છે, પરંતુ ક્યારેય મે બ્લેક કોફી પીધી છે, જો નહી તો હવેથી બ્લેક કોફી પીવાનું શરુ કરવાનું ચોક્કસ વિચારશો, કારણ કે આ બ્લેક કોફી પીવાથી અઢળક ફાયદાઓ થાય છે.બ્લેક કોફીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, […]

દૂધ સાથે આ હોમ મમેડ પાવડર પીવાથી દિવસ દરમિયાન મળે છે એનર્જી

  ઘણા લોકો પોતાના શરીરને પુરતું પ્રોટિન મળી રહે તે માટે પ્રોટીન પાવડરનું સેવન કરતા હોય છે,જે મેડિકલ કે માર્કેટમાં મળતા હોય છે જેના ભાવ ખૂંબ મોંધા પણ હોય છે,જો કે તમે પણ પ્રોટીન પાવડરનું સેવન કરો છો તો ઘરે તેને બનાવીશકો ચો,બહાર મળતા મોંધા પાવડર કરતા હોમમેડ પાવડર વધુ સારો હોય છે.આ સહીત તેને […]

શરીરને નિરોગી રાખે રાગી, જાણો રાગીના રોટલા ખાવાથી થતા અનેક ફાયદાઓ વિશે

સામાન્ય રીતે  દરેક પ્રકારના કઠોળ અને અનાજ દરેક રીતે શરીરને ફાયદો પહોંચાડે છે જો કે દરેક કઠોળ કે ધાન્યના ગુણો અલગ એલગ હોય છે આજે વાત કરીશું રાગી વિશે જે દેખાવે બાજરી આકારની અને રંગે લાલ કલરનું એક જીણું ઘાન્ય છે ખાસ કરીને ડાંગ જીલ્લામાં આદિવાસી સમાજના લોકોનો આ ખોરાક ગણાય છે જે આરોગ્ય માટે […]

શાહીજીરુ કે જેનું સેવન તમારા હેલ્થ માટે છે ગુણકારી, વજન ઓછુ કરવામાં પણ મદદરુપ

દરેક લોકોના કિચનમાં રહેતા મરી મસાલા એવી વસ્તુઓ છે કે જેનો પ્રાચીન સમયથી ઔષદ કરીકે ઉપયોગ થતો આવ્યો છે, નાની મોટી બીમારીમાં ડોક્ટર પાસે જતા પહેલા ઘરેલું ઈલાજ આપણે કરતા હોઈએ છીએ,આપણે સૌ કોઈએ જીરુના ગુણ સાંભ્યા હશે પરંચુ  આજે વાત કરીશું કાળા જીરુંની જે અનેક ઓષધિય ગુણોથી ભરપુર છે, ખાસ કરીને વેઈટ લોસ કરવા […]

કોમ્બુચા ટી , કે જેને પીવાથી થાય છે અનેક સ્વાસ્થ્યલક્ષી લાભ, બ્લડ સુગર પણ રહેશે નિયંત્રણમાં

આપણે સૌ કોઈએ સાંભળ્યું હશે કે ડાયાબિટીઝના દર્દીઓને ચ્હા ન પીવી જોઈએ અને કારણ એ છે કે ચામાં ખાંડ નાખવામાં આવે છે પણ જો તમે પણ ડાયાબિટીઝના દર્દી છો અને તમને પણ ચા પીવી ગમે છે તો તમે બ્લેક ટી પી શકો છો જેનાથી તમારુ સુગર નિયંત્રણમાં લહેશે આજે વાત કરીશુ કોમ્બુચા ટી વિશે જે […]

કઠોળ ખાવાના અનેક ફાયદા , જાણો આ મોટા બીન્સ રાજમા માં રહેલા ગુણઘર્મો વિશે

સામાન્ય રીતે બીમાર માણસોને હંમેશાથી કઠોળ દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે કાણ કે તેમાં અનેક ગુણો સમાયેલા હોય છે જે શરીરને અનેક રોગથી દૂર રાખે છે તેમાંથી વિટામિન્સ જેવા અનેક પોષક તત્વો પણ મળી રહે છે ખઆસ કરીને વાત કરીએ રાજમા ની તો રાજમાને સ્વાસ્થ્યનો ખજાનો કહે છે. રાજમા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code