શરીરને નિરોગી રાખે રાગી, જાણો રાગીના રોટલા ખાવાથી થતા અનેક ફાયદાઓ વિશે
સામાન્ય રીતે દરેક પ્રકારના કઠોળ અને અનાજ દરેક રીતે શરીરને ફાયદો પહોંચાડે છે જો કે દરેક કઠોળ કે ધાન્યના ગુણો અલગ એલગ હોય છે આજે વાત કરીશું રાગી વિશે જે દેખાવે બાજરી આકારની અને રંગે લાલ કલરનું એક જીણું ઘાન્ય છે ખાસ કરીને ડાંગ જીલ્લામાં આદિવાસી સમાજના લોકોનો આ ખોરાક ગણાય છે જે આરોગ્ય માટે […]


