શિયાળામાં અળસીના બીજનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક
અળસી અનેક રોગોનો ઈલાજ છે તેના સેવનથી ઘણા ફાયદા થાય છે શિયાળો આવતાની સાથે જ આપણે સૌ કોઈ ગુંદર,મેથી ,અળદીયા,ડ્રાય ફ્રૂટનું સેવન કરતા થઈ જઈેએ છે કારણ કે તે દરેક વસ્તુઓ સ્વાસ્થ્યને ફાયદો કરાવાની સાથે ઠંડીથી પણ રક્ષણ આપે છે,આ સાથે જ એક બીજ છે અળસી કે જેનું શિયાળામાં સેવન ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય […]


