ગરમીમાં ચીકૂનું સેવન અતિશય ફાયદો કરાવે છે, પાણીની ઉપણ પણ કરે છે દૂર
ઉનાળામાં ચીકૂ ખાવાથી ઘણા ફાયદા થાય છે આ સાથે જ ઉનાળામાં પાણીની કમી દૂર થાય છે આમ તો ડોક્ટર્સ દરેક લોકોને ફ્રૂટ ખાવાની સલાહ આપે છે, ખાસ કરીને હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવા સમયે ખાકસ એવા ફળો ખાવા જોઈએ જેમાંથી આપણાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે જેથી બોડી દિવસ દરમિયાન એનર્જીયુક્ત રહે,આ માટે […]


