એસિડિટીની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો અજમાનું આટલી વસ્તુઓ સાથે આ રીતે કરો સેવન ,થશે ફાયદો
એસિડિટી માટે અજમો બેસ્ટ ઓપ્શન સંચળ અને અજમો એસિડિટી મટાડે છે આજકાલની ફાસ્ટ લાઈફમાં એસિડિટી જેવી સમસ્યા સામાન્ય બનતી જાય છે, ક્યારેક તળેલું ખાવાથઈ, તો ક્યારેક તીખું ખાવાથી તો ક્યારેક વળી વાસી ખાવાથી અથવા તો જંકફૂડ ખાવાથઈ એસિટિડી થતી હોય છે, ખાસ કરીને લીલા મરચાથી એસિડિટીની સમસ્યા વધે છે, ત્યારે પેટમાં ગેસ પણ થાય છે […]


