1. Home
  2. Tag "health"

જે લોકોને વોમિટીંગની સમસ્યા હોય તેમણે આટલી વસ્તુંનું કરવું જોઈએ સેવન,થશે ચોક્કસ ફાયદો

વોમિટીંગની સમસ્યામાં અજમો,આદુ,લવિંગ કે એલચીનું કરો સેવન બને ત્યા સુધી પુરતી ઊઁધ લેવાનું રાખો સામાન્ય રીતે આજકાલ વર્કિંગ લોકોની સમસ્યા વધી રહી છે, રોજેરોજ સવારે ઘરેથી નીકળીને ઓફીસ પહોંચવું, ખૂબ ભાગદોડ કરવી, વળી રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો અને ટ્રાફિક વચ્ચે પર્દુષણની સમસ્યાતો ખરી જ, આવા સમયે ઘણા લોકોની તબિયત બગડતી પરેતી હોય છે, […]

ફેફસાને લગતી બીમારીને ન કરો નજરઅંદાજ, પહેલાથી પગલા લેવા અત્યંત જરૂરી

શરીરની તંદુરસ્તી છે સૌથી વધારે જરૂરી શરીર સ્વસ્થ તો બધુ જ મસ્ત ફેફસાને લગતી બીમારીને ન કરો નજરઅંદાજ કેટલાક લોકો પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં એટલા બધા મસગુલ રહે છે કે તેઓ પોતાના શરીર પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. આ પ્રકારના લોકોને સૌથી વધારે બીમારીઓ થવાની સંભાવના રહેલી હોય છે. આ લોકો પોતાના શરીર પર ધ્યાન […]

ડેન્ગ્યુ થાય તો શું થયું, હવે ઝડપથી સાજા પણ થઈ શકાય છે

ડેન્ગ્યુથી નથી ડરવાની જરૂર હવે ઝડપથી થઈ શકાય છે સ્વસ્થ કોઈ પ્રકારની તકલીફ શરીરમાં રહેશે નહીં ડેન્ગ્યુના કેસ હંમેશા ચોમાસામાં સૌથી વધારે જોવા મળતા હોય છે, ડેન્ગ્યુ કે જે એક સમયે ખુબ ભયંકર બીમારી તરીકે ગણવામાં આવતી હતી, કારણ કે તેમાં લોકોના જીવ પણ જતા હતા. ડેન્ગ્યુ એ મચ્છરના કરડવાથી થતી બીમારી છે પણ હવે […]

હાડકા કે સાંધામાં ખૂબ પીડા થતી હોય તો આટલી વસ્તુનું સેવન અને કેટલાક  ઉપચારથી તમને થશે ફાયદો

સાંઘાનો દુખાવામાં રાહત માટે ઘરેલું ઈલાજ કરો ખટાશ ખાવાનું ટાળો ટંડા પીણાને અવોઈડ કરો રોજેરોજ થોડૂ ચાલવાનું રાખો એક જગ્યાએ બેસી ન રહો આજકાલ વાતાવરણ વાદળછાયું રહેતું જોવા મળે છે જેને લઈને આપણી તબિયત નાજૂક હોય તેવો અહેસાસ થાય છે, ખાસ કરીને વા ની ફરિયાદ વાળા દર્દીઓને વધારે સમસ્યા આ વાતાવરણમાં થાય છે, આ સાથે […]

કાકડીનું સેવન કરવું જોઈએ, વજન ઉતારવામાં કરે છે મદદ તથા પથરીની સમસ્યાથી કરે છે રક્ષણ

કાકડીના સેવનથી થાય છે અનેક ફાયદા પથરીની સમસ્યાથી મળે છે રાહત વજન ઉતારવામાં પણ છે મદદરૂપ વિશ્વમાં સૌથી વધારે જો કોઈ શાકભાજી ઉગાડવામાં આવતું હોય તો તેમાં ચોથા નંબર પર છે કાકડી, કારણ છે કે કાકડીમાં 96 ટકા પાણીનો સમાવેશ થાય છે. આ કારણોસર તે લોકોને વજન ઉતારવામાં પણ મદદરૂપ છે અને સાથે પથરીની સમસ્યાથી […]

શું તમે જાણો છો? બટાકાના યોગ્ય ઉપયોગથી આંખ નીચે બનેલા ડાર્ક સર્કલ અને ચહેરા પરના ખીલ દૂર થાય છે

બટાકાનો કરો યોગ્ય ઉપયોગ ચહેરા પર થયેલા ખીલ થશે દૂર આંખ નીચે બનેલા ડાર્ક સર્કલ પણ થશે દૂર બટાકા એક એવી શાકભાજી છે કે જે મોટા ભાગના લોકોને પસંદ હોય છે. લોકોના ઘરે વધારે પડતા રોટલીની સાથે શાક પણ બટેકાનું બનાવવામાં આવતું હોય છે અને બટેકા એક એવી વનસ્પતિ પણ છે કે જે દરેક શાકની […]

દહીં અને ગોળ મિક્સ કરીને તેનું સેવન કરવાથી થાય છે ઘણા બધા ફાયદાઓ

ગોળ અને દહીંનું સેવન ખૂબજ ગુણકારી અનેક બીમારીઓમાં આપે છે રાહત સામાન્ય રીતે આપણે ગોળ ખાવાના ઘણા ફાયદાઓ આપણે જાણીએ છીએ ગોળ ખાવાથી અનેક રીતે શારીરિક ફાયદા થતા હોય છે, ઘણી બિમારીઓમાં રાહત મળતી હોય છે,એજ રીતે દહીં પણ પ્રોટિન યુક્ત આહાર ગણાય છે તેનું સેવન પણ આરોગ્ય જાળવી રાખે છેસ,પણ તમે ક્યારેય ગોળને દહીંને […]

અવાજ ભલે બેસુરો હોય,પણ ઈચ્છા છે તે ગીત ગાવું જોઈએ,સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ગીત ગાવાનું મન થાય તો ગીત ગાવું જોઈએ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો કેટલાક લોકોને મનમાં ગીત ગાવાનો શોખ હોય છે તો કેટલાક લોકો ક્યારેક મોટા અવાજથી ગીતો ગાતા હોય છે. આ પ્રકારના વર્તનથી પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો થતો હોય છે. હા એ વાત સાચી છે. ગીત અથવા સંગીત બધાને મોહિત […]

જાણો, કપૂરના કેટલાક એવા ઘેરલું ઉપયોગો કે જેનાથી તમને થશે અનેક ફાયદા

કપૂની સુંગઘથી ઘરમાં મચ્છરોનો ઉપદ્ધવ રહેતો નથી ગરમ પાણઈમાં કપૂર નાખીને નહ્વાથી થાક ઉતરે છે કપૂરની ઘૂપ લેવાથી શરદીમાં રહાત થાય છે કપૂરને વાટીને હાથ પગ પર લગાવાથી દૂખાવો મટે છે આપણા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનો આપણી નાની નાની બીમારીમાં ઉપયોગ કરવાથી ફાયદાો થાય છે,તેમાંની એક મહત્વની વસ્તુ એટલે કપૂર, કે જેના […]

મેકઅપ કરતી વખતે ધ્યાન રાખવું છે જરૂરી, ધ્યાન નહીં રાખો તો ચહેરાને થશે નુક્સાન

સુંદર બનવા ન કરો આવી ભૂલ મેકઅપ લગાવો ત્યારે રાખો ધ્યાન બેદરકારી કરી શકે છે ચહેરાને નુક્સાન દરેક સ્ત્રી ચહેરાની સુંદરતા વધારવા માટે તે પોતાના ચહેરાની સૌથી વધારે કાળજી લેતી હોય છે. સ્ત્રીઓ દ્વારા ચહેરાની કાળજી રાખવા માટે ક્યારેક તો મોટા પ્રમાણમાં ખર્ચા પણ કરવામાં આવતા હોય છે. આવામાં ક્યારેક એવું પણ જોવા મળતું હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code