1. Home
  2. Tag "health"

રાજસ્થાનઃ CM અશોક ગહેલોતની તબિયલ લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અચાનક તબિયત લથડતા તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. સીએમ ગહેલોતે તબિયત લથડી હોવાની માહિતી સોશિયલ મીડિયા મારફતે આપી હતી. Post Covid I was having health issues & Since yesterday I was having severe pain in […]

ખાટ્ટી આમલીના બી ( કચૂકા/આંબલિયા) પણ સ્વાસ્થ્યને ઘણી રીતે ઉપયોગી, જાણો તેના ફાયદા

જાણો ચીચુકા ખાવાથી થતા ફાયદાઓ ચીચુકાનું સેવન દ્હયને લગતી બીમારીમાં ફાયદો કરાવે છે ખાટ્ટી આમલી સાંભળતા જ મો માં પાણી આવી જાય છે, જો કે આમલી આપણે ઘણી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ તેજ રીતે આમલીમાંથી નિકળતા બી કે જેને આપણે કચુકા કે ચીચુકા કહેતા હોઈએ છીએ તે પણ ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે, […]

શું તમે જાણો છો? ચંદનનો લેપ લગાવવાથી પણ તણાવ અને થાક થાય છે દૂર

થાક અને તણાવને દૂર કરે છે ચંદનનો લેપ આ રીતે કરો તેનો ઉપયોગ ચંદનના લેપના અન્ય ફાયદાઓ પણ છે થાક અને તણાવ આજકાલ મોટાભાગના લોકોના જીવનમાં ઘર કરીને બેસી ગયો છે. દરેક લોકો તણાવ અને થાકનો અનુભવ કરે છે અને કેટલીક વાર તો તેના કારણે કંટાળી પણ જાય છે. પણ હવે થાક અને તણાવને દૂર […]

સફેદ ડુંગળી ત્વચાને સુંદર બનાવાથી લઈને શરદી અને કફમાં રાહત આપે છે – જાણો સફેદ ડુંગળીના અન્ય ફાયદાઓ

સફેદ ડુંગળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અનેક ગુણોથી સભર છે સફેદ ડુંગળી સામાન્ય રીતે શાકભાજી, કઠોળ અને કંદમૂળ ખાવાથી આરોગ્યને જૂદા જૂદા ફાયદાઓ થતા હોય છે, જેમાં ડુંગળી ખાવાથી પણ અનેક લાભ થાય છે ત્યારે આજે જોઈશુ સેફદ ડુંગળીમાં સમાયેલા અદભૂત ગુણો,આપણા દેશના લોકો મોટા ભાગે સલાડમાં ડુંગળીનો ઉપયોગ કરે છે, કાચી ડુંગળી દેશના લોકો પુષ્કળ […]

લીલી બદામ શરીરના ઝેરી પ્રદાર્થને કરે છે દૂર, શુગરને રાખે છે નિયંત્રણમાં- જાણો તેના સેવનથી થતા અનેક ફાયદા

લીલી બદામ શરીકના ઝેરી દ્રવ્યને બહાર કાઠે છે સુકી બદામ કરતા પણ હેલ્ધી છે લીલી બદામ તેના સેવનથી સુગર નિયંત્રણમાં રહે છે સામાન્ય રીતે સુકા મેવાના ફાયદાઓ ઘણા છે, તે વાતથી આપણે સો કોઈ વાકેફ છીએ, જેમાં ખાસકરીને બદામ ખાવાથી યાદ શક્તિ વધવાથી લઈને વાળ મજબૂત બને છે એવી અનેક ફાયદાકારક બાબત આપણે જાણી હશે […]

જમ્યા પછી ચાલવાથી અનેક સમસ્યાઓથી રહેશો દૂર, વાંચો

જમ્યા પછી ચાલવું જરૂરી અનેક સમસ્યાથી મળશે રાહત ચાલવું પણ એક કસરત બરાબર સવારમાં ચાલવું, રાતે જમ્યા પછી ચાલવું, કે દિવસમાં કોઈ પણ સમયે ચાલવું, ચાલવાની પ્રક્રિયા છે તે શરીર માટે સૌથી સારી પ્રક્રિયા છે અથવા તેને શરીર માટેની સારી કસરત પણ કહી શકાય છે. ચાલવાથી મોટા ભાગના રોગ તમારા શરીરથી દુર રહે છે, આ […]

બેંગ્લોર શહેરમાં 11 દિવસમાં 543 બાળકો કોરોનાથી સંક્રમિત, આરોગ્ય વિભાગ કામે લાગ્યું

543 બાળકો કોરોનાથી સંક્રમિત આરોગ્ય વિભાગ તંત્ર દોડતું થયું લોકોએ સતર્ક રહેવું જરૂરી બેંગ્લોર: કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં શહેરમાં છેલ્લા 11 દિવસમાં 0 થી 18 વર્ષના 500થી વધારે બાળકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. જો વાત કરવામાં આવે કોરોનાવાયરસના સંક્રમણની તો કેટલાક લોકોએ એવુ માની લીધુ છે કે કોરોનાવાયરસની ત્રીજી લહેરથી હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, […]

શું તમને આંખ નીચે થઈ રહ્યા છે ડાર્ક સર્કલ ? તો આટલી બાબતોનું ખાસ રાખો ધ્યાન

આંખ નીચે પડતા ડાર્ક સર્કલને દૂર કરવા લાઈફ સ્ટાઈલમાં ચેન્જ લાવો વધુ પડતો ફોનનો ઉપયોગ ટાળો રાત્રે ચોક્કસ સમયે સુવાનું રાખો પુરતી ઊંધ કરો   આજકાલની ફાસ્ટ લાઈફમાં આપણે આપણું ધ્યાન રાખવાનું ચૂકી જતા હોઈએ છે. આ સાથે જ મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ તથા ઉજાગરા કરીને આંકની નીચા ડાર્ક સર્કલ પડી જતા હોય છે, […]

સૂંઠ અને ગોળ શરદી તથા ગળાની બીમારીનો રામબાણ ઈલાજ- આ રીતે કરો તેનો ઉપયોગ

સૂંઠ અને ગોળ અનેક બીમારીનો ઈલાજ શરદી,ગળુ દુખવું વગેરેમાં સૂઠં ખાવાથી ફાયદો થાય છે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખાસ કરીને સૂંઠ ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, જો કે સૂંઠ એ આદૂને સુકવીને બનાવવામાં આવતો પાવ઼ર છે,જે આદૂમાં રહેલા તમામ ગુણો ઘરાવે છે જેથી શિયાળા સિવાય પણ સૂંઠનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે, સૂંઠ […]

રોજ સવારે આંખ પર સોજો આવી જવું તે સારી વાત નથી, તમને આ સમસ્યા હોય તો જલ્દી કરો તેને દૂર

આંખ પર સોજો આવે તો ચેતી જાવ તરત જ કરો તેનો ઈલાજ ઘરેલું ઉપાય બની શકે છે મદદરૂપ કેટલાક લોકોને રાતે આંખે સોજા આવી જવાની સમસ્યા હોય છે. જ્યારે પણ રાતે સુવે અને સવારે ઉઠે ત્યારે સોજા આ જવાની સમસ્યાથી તેઓ પરેશાન પણ હોય છે. પણ આ વાતને લઈને લોકો વધારે ધ્યાન આપતા નથી જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code