1. Home
  2. Tag "HealthTips"

યુવાન દેખાવા માંગતા હોય તો કોફી પીવાની આદત પાડો, સંશોધનમાં થયો ખુલાસો

આજના ભાગદોડભર્યા જીવનમાં કોફી માત્ર એક પીણું નથી, પરંતુ કરોડો લોકોના દિવસની શરૂઆતનું એક અભિન્ન અંગ બની ગઈ છે. સામાન્ય રીતે દૂધવાળી ચાના નુકસાન વિશે આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ કોફીના કિસ્સામાં ચિત્ર કંઈક અલગ છે. તાજેતરના એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, કોફી માત્ર તમને તાજગી જ નથી આપતી, પણ તે એક શક્તિશાળી ‘એન્ટી-એજિંગ’ (વૃદ્ધત્વ વિરોધી) […]

શિયાળામાં સ્વાસ્થ્યનો ખજાનો એટલે આમળાનું ઓઈલ-ફ્રી અથાણું, જાણો રેસીપી

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ બજારમાં લીલાછમ આમળાની આવક વધી છે. આયુર્વેદમાં ‘અમૃતફળ’ ગણાતા આમળા માત્ર સ્વાદમાં જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ સુપરફૂડ સાબિત થાય છે. સામાન્ય રીતે અથાણાંમાં તેલનો ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ આજે આપણે એક એવી રેસીપી વિશે જાણીશું જે તેલ વગર તૈયાર થાય છે. આમળાના આમણા માટે સામગ્રી […]

સ્વાસ્થ્ય માટે સંજીવની: જાણો સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાના ફાયદા, આ એક ભૂલથી બચો

આપણા શરીરમાં પાણીની ઉણપ માત્ર ત્વચા પર જ નહીં, પરંતુ કિડની અને લિવર જેવા મહત્વના અંગો પર પણ ગંભીર અસર કરે છે. ડોક્ટરો દિવસ દરમિયાન 2.5 થી 3 લિટર પાણી પીવાની સલાહ આપે છે, પરંતુ દિવસની શરૂઆત પાણીથી કરવી તે વધુ ફાયદાકારક છે. ફેલિક્સ હોસ્પિટલના ચેરમેન ડો. ડી.કે. ગુપ્તાના જણાવ્યા અનુસાર, સવારે ગરમ પાણી પીવાથી […]

ચોમાસાની ઋતુમાં જમરૂખ ખાવાના ફાયદા વિશે તમને ખબર છે? અત્યારે જ વાંચો

ચોમાસામાં જમરૂખ ખાવ અનેક રીતે છે ફાયદાકારક ફાયદા જાણીને તમે ચોંકી જશો વર્ષની કોઈ પણ ઋતુ હોય, પણ તેમાં હંમેશા એક વાતનું ધ્યાન રાખવું અને તે છે આહાર. શિયાળામાં લોકોએ અલગ પ્રકારનું ખાવાનું ખાવુ જોઈએ, ઉનાળામાં અલગ અને ચોમાસામાં અલગ. ચોમાસામાં અનેક પ્રકારની વાનગીઓ લોકો ખાતા હોય છે પણ જમરૂખને ખાવાના પણ અનેક ફાયદા છે. […]

40 થી વધારે ઉંમર ધરાવતા પુરુષોએ આ વાતનું રાખવું ધ્યાન, સ્વસ્થ રહેવા માટે જરૂરી

શું તમારી ઉંમર 40 થી વધારે વર્ષની છે? તો રાખો આ વાતનું ધ્યાન સ્વસ્થ રહેવા શરીરનું ધ્યાન રાખવું જરૂરી મોટાભાગના લોકોને જો કોઈ બીમારી થતી હોય અથવા મોટાભાગની બીમારીઓ થવા પાછળનું કારણ છે તમારું અયોગ્ય રીતે જમવાનું. અયોગ્ય રીતે જમવાની આદતોની અસર યુવાનીમાં કે 40 વર્ષ પહેલા જોવા મળતી નથી પણ 40 વર્ષ પછી તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code