તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને ફેટી લીવરની સમસ્યાને અટકાવી શકાય : જે.પી નડ્ડા
નવી દિલ્હીઃ વિશ્વ લીવર દિવસ 2025ની ઉજવણીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નિર્માણ ભવનમાં મંત્રાલય દ્વારા આયોજિત સ્વાસ્થ્ય શિબિરમાં “લીવર સ્વાસ્થ્ય શપથ સમારંભ”નું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ, કેન્દ્રીય આરોગ્ય સચિવ સુશ્રી પુણ્ય સલિલા શ્રીવાસ્તવ, આરોગ્ય સેવાઓના મહાનિદેશક પ્રોફેસર (ડો.) અતુલ ગોયલ, […]