1. Home
  2. Tag "heart attack"

આ ઘરગથ્થુ ઉપાયો તમને બચાવશે હાર્ટ એટેકથી,નહીં પડે ડોક્ટરની જરૂર

શરીરના સ્વાસ્થ્ય માટે સ્વસ્થ હૃદય મહત્વપૂર્ણ છે.આજના આહારમાં ભરપૂર ચરબી અને કોલેસ્ટ્રોલથી હૃદયની નસો ફૂલી જાય છે, લોહી પણ જાડું થઈ જાય છે.તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.જો શરીરના અંગોને યોગ્ય રીતે કામ કરવું હોય તો તેમને ઓક્સિજનની જરૂર પડે છે.લોહી જાડું થવાને કારણે ઓક્સિજન તમારા […]

શું તમને ખબર છે? વેઈટ લિફ્ટિંગથી હાર્ટ એટેકનો પણ ખતરો રહે છે

લોકો પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કસરત કરતા રહેતા હોય છે. જીમમાં પણ સારો એવો સમય વિતાવે છે, પણ કેટલીક કરસત તમારા હાર્ટ માટે જોખમી પણ બની શકે છે જેના વિશે દરેક લોકોએ જાણ લેવા જેવી છે. જે લોકો જીમમાં કસરત કરે છે તે લોકો જ્યારે વેઈટ લિફ્ટિંગ કરતા હોય ત્યારે અસર સીધી હ્યદય પર થતી […]

હાર્ટ એટેક સામે રક્ષણ કેવી રીતે મેળવવું,આ છે તે માટેની બે રીત

અત્યારના સમયમાં લોકોને હાર્ટને લગતી સમસ્યાઓ વધારે હોય છે. લોકોને હાર્ટ એટેક આજના સમયમાં હાલતાને ચાલતા આવી જતો હોય છે તો આવામાં આ સમસ્યાથી બચીને રહેવા માટે કેટલાક પ્રકારના પગલા લેવા જોઈએ. WHO મુજબ, વિશ્વભરમાં દર વર્ષે 17.9 મિલિયન લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જો હૃદયમાં 60 ટકા બ્લોકેજ હોય ​​તો પણ ECG […]

પીળા રંગના ખોરાક અને તેનું હાર્ટ એટેક સાથેનું કનેક્શન,જાણો

કેટલીક ખાવા-પીવાની વસ્તુઓ આપણી આસપાસ એવી પણ હોય છે કે જે આપણી સુરક્ષા કરતી હોય છે. આપણા દ્વારા તેનું મહત્વ કદાચ સમજાતું નથી પણ તે શરીર માટે અનેક રીતે ઉપયોગી છે. જો વાત કરવામાં આવે પીળા રંગના ખોરાકની તો તેનું કનેક્શન હાર્ટ એટેક સાથે જોડાયેલું છે. જાણકારી અનુસાર ઔષધીય ગુણો ધરાવતા લીંબુનો ઉપયોગ પ્રાચીન સમયથી […]

ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમઃ સર્વેમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે હોવાનું એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. ચીનની એક સંસ્થા દ્વારા દુનિયાના 21 દેશમાં કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ અને પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર જે કામદારો […]

ગુજરાત બોર્ડની પરીક્ષાઃ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થતા શિક્ષણ જગતમાં ખળભળાટ, વાલીઓ ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ વર્ગ ખંડમાં ધો-12ના વિદ્યાર્થીને એટેક આવ્યા બાદ તેનું મોત થયું હતું. જેથી વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસના ભારણને લઈને વાલીઓ અને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણનો આટલો ભાર ના આપવા અને બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ભય ઉભો ન કરવો […]

હાર્ટ એટેક આવવાનો ડર છે? તો તમને આ બીમારી પણ હોઈ શકે

હાર્ટ એટેક આવવાનો ડર છે? કાર્ડિયોફોબિયા નામની બીમારીનો તમે હોઈ શકો છો શિકાર જાણો એમાં શું થાય છે? આજકાલના સમયમાં જોઈ કોઈના પણ મોતના સમાચાર હાર્ટ એટેકથી થયું હોવાના મળતા હોય તો સામાન્ય રીતે અન્ય લોકોને પણ ચિંતા  થવા લાગતી હોય છે.આવામાં કેટલાક લોકોને કાર્ડિયોફોબિયા નામની બીમારી પણ થઈ જતી હોય છે.આ પ્રકારની બીમારીથી હાર્ટ […]

પેટના દુખાવા સાથે હાર્ટ એટેકનું શું કનેક્શન,જાણો અહીં

પેટમાં દુખાવો થવો એ હાર્ટ એટેકનું સ્વરૂપ જાણો તેને કેવી રીતે ઓળખવું આ રહ્યા તેના નિવારક પગલાં આજના સમયમાં દરેક વ્યક્તિ ભાગદોડનું જીવન જીવે છે.કામના દબાણમાં આપણે આપણા ખાવા-પીવા અને હેલ્થ ટીપ્સ પર ધ્યાન આપી શકતા નથી.અસંતુલિત આહારના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ રહી છે.આ જ કારણ છે કે,આજના સમયમાં હાર્ટ એટેકને લગતી ઘણી […]

કોરોનાથી સંક્રમિત થયા છો? તો ધ્યાન રાખજો,તમને હાર્ટએટેકનું જોખમ વધુ

કોરોનાથી સંક્રમિત લોકો સતર્ક રહો હાર્ટ એટેકનું જોખમ તમને વધારે સતર્ક રહો અને સ્વસ્થ રહો કોરોનાવાયરસ મહામારી દેશમાં તથા વિશ્વમાં એ રીતે ફેલાઈ છે કે જેને લઈને હવે સૌ કોઈ કંટાળી ગયા છે. કોરોનાવાયરસને લઈને થતા સંશોધન ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. આવામાં એક ખુલાસો એવો પણ થયો છે કે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું જોખમ […]

હાર્ટ એટેક આવ્યા પહેલા શરીર આપે છે આ સંકેત 

હાર્ટ એટેક આવ્યા પહેલા શરીર આપે છે સંકેત શું તમને પણ આ લક્ષણો તો નથી ને    આપણે બધા આપણી આસપાસ અસંખ્ય રોગો જોઈએ છીએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે આપણે પોતે જ જાણતા નથી કે આપણને કયો રોગ થયો છે, જ્યાં સુધી આપણે તેના ઊંડા લક્ષણો જોવાનું શરૂ ન કરીએ. કોઈપણ રોગ સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code