હાર્ટની બીમારી છતા કોફી પીવાથી ઓછો થઈ શકે છે ડિમેંશિયાનો ખતરો
કોફી પીવાનો શોખ માત્ર ઉંઘ દૂર કરવા પુરતો સીમિત નથી પરંતુ તે તમારા મગજના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્વિટ્ઝર્લૅન્ડની યુનિવર્સિટી હૉસ્પિટલ ઝ્યુરિચના સંશોધકોએ એક નવા અભ્યાસમાં દાવો કર્યો છે કે કૉફી પીવાથી ડિમેન્શિયાનું જોખમ ઘટાડી શકાય છે, પછી ભલે તે વ્યક્તિને હૃદયની બીમારી ‘એટ્રિલ ફાઇબ્રિલેશન’ (AF) હોય. આ સંશોધનમાં 2,413 સહભાગીઓનો […]