આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત આજથી ત્રણ દિવસ હિટવેવની શક્યતા હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદ:ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.રવિવારે શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ,હજુ ત્રણ દિવસ હીટવેવની શક્યતા છે.આજરોજ સાબરકાંઠા, મહેસાણા,પાટણમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ હિટ વેવની સંભાવના છે.જયારે 5 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, […]