અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.સંચાલિત 15 સ્વિમિંગ પુલોની ત્રણેય બેન્ચમાં લોકોનો ધસારો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ ગરમીથી રાહત મેળવવા અને ફીટનેસ પણ જળવાઈ રહે તે માટે લોકોમાં સ્વિમિંગ પુલોમાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ સ્વિમિંગ પુલોમાં વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે. સાથે જ શહેરના યુવક-યુવતીઓ અને બાળકો પણ તરતા શીખવા માટે સ્વિમિંગ પુલોમાં રજિસ્ટ્રેશન […]


