1. Home
  2. Tag "heat"

 વિશ્વની કેટલીક એવી જગ્યાઓ કે જ્યાં ગરમીનો પારો પહોંચે છે 50 ડિગ્રીને પાર

હાલ ઉનાળાની ગરમી શરુ થઈ ચૂકી છે, ત્યારે વિશ્વના કેટલાક એવા સ્થળો પ મછે કે જ્યાં ગરમી 50 ડિગ્રીનો પારો પણ વટાવે છે,તમે કલ્પના પમ નહી કરી શકો કે ત્યા કઈ રીતે રહી શકાય એટલી ગરમી પડતી હોય છે.જ્યા આપણે 40 થી 43 ડિગ્રી તાપમાનમાં ત્રાહીત્રામ પોકારી ઉઠીએ છે ત્યા આવા વિસ્તારોમાં જવું તો હિમ્મતવાળા […]

દિલ્હીમાં ગરમીથી 12 એપ્રિલ બાદ મળી શકે છે રાહત !

દિલ્હીમાં હીટ વેવ રહેશે યથાવત 12 એપ્રિલથી મળી શકે છે થોડી રાહત! હવામાન વિભાગે કરી આગાહી દિલ્હી:સમગ્ર દેશમાં ગરમી કહેર વરસાવી રહી છે.ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ગરમીનો કહેર યથાવત છે.દિલ્હીમાં તાપમાન 42 ડીગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.આ વર્ષે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે રવિવારે મહત્તમ તાપમાન […]

પાણીજન્ય રોગચાળો વકર્યો :અમદાવાદમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા 

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા  અમદાવાદ:ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.શહેરમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો છે.જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.શહેરના વટવા,બહેરામપુરા વિસ્તારમાં કોલેરા અને ચિકનગુનિયાના કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા […]

ભયંકર ગરમીમાં બોટલમાં રહેલા પાણીને ઠંડુ કેવી રીતે રાખવું? આ રહ્યું સોલ્યુશન

ઉનાળાની ગરમી તો વધી ગઈ પણ પાણીને ઠંડુ કેવી રીતે રાખવું? આના માટે પણ છે સોલ્યુશન ઉનાળાની ગરમીમાં કેટલાક લોકોને પાણી વધારે પ્રમાણમાં પીવાની આદત હોય છે, તે વાતમાં કોઈ ખોટું પણ નથી કારણ કે ઉનાળામાં ડિહાઈડ્રેશનના કેસ વધી જતા હોય છે તો તેનાથી બચવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આવામાં વાત આવે કે […]

ઉનાળામાં રાત્રિના સમયે ગરમીમાં વધારો સાથે પુરુષોમાં મૃત્યુનું જોખમ વધે, એક અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાત્રિના સમયે તાપમાનમાં થતા વધારાને કારણે પુરુષોના મૃત્યુની સંભાવનાઓમાં વધારો થાય છે. એક અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ અનુસાર સામાન્ય ગરમી ઉપર માત્ર 1 ડિગ્રી સેલ્સિયલના વધારાને કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીથીઓ મૃત્યુનો ખતરો લગભગ ચાર ગણો વધી જાય છે. આ અભ્યાસ અનુસાર રાતના તાપમાનમાં વધારો થવાના […]

ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચાવશે આ ફળ

ગરમીમાં પાણી વધારે પીવાનું રાખો ડિહાઈડ્રેશનથી બચાવવામાં છે મદદરૂપ આ ઉપરાંત આ ફળોનો પણ કરો ઉપયોગ ઉનાળાની ગરમી એવી હોય છે કે જો ધ્યાન રાખવામાં ન આવે તો મોટી સમસ્યા ઉભી કરી છે, લોકો ડિહાઈડ્રેશનથી બચવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે કેટલાક લોકો પાણી વધારે પ્રમાણામાં પીતા હોય છે પણ તે લોકોએ એ […]

રાજ્યની જનતાએ ચાલુ માસથી મે મહિના સુઘી  સહન કરવી પડશે આકરી ગરમી- હવામાન વિભાગે કરી આગાહી 

માર્ચથી લઈને મે મહિનામાં આકરી ગરમી પડશે રાજ્યામાં ગરમીનો પારો વધશે અમદાવાદઃ- માર્ચ મહિનો  આવતાની સાથે જ ઘરની બહાર નીકળતા વખતે જાણે વિચાર કરવો પડી રહ્યો છે, ગુજરાતના મોટા શહેરોમાં ગરમીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે સામાન્ય કરતા વધુ આકરી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચાલુ મહિના માર્ચથી લઈને […]

વજન ઓછુ કરવા તથા શરીરની ગરમીને દૂર કરવા અપનાવો આ રીત

શરીરની ગરમીને દૂર કરવાનો સરળ ઉપાય ફુદીનાનું રાયતું છે અનેક રીતે ફાયદાકારક વજન ઓછું કરવા માટે પણ છે ઉપયોગી કેટલાક લોકોને શરીરમાં ગરમી નીકળવાની સમસ્યા હોય છે તો કેટલાક લોકોને વજન વધારે રહેવાની સમસ્યા હોય છે. જો આ સમસ્યાથી કોઈ વ્યક્તિ પીડાઈ રહ્યું હોય તો તેણે ફૂદીનાના રાયતાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તેને અનેક […]

ગરમીના કારણે 17000 લોકોના થયા મોત, એક અભ્યાસમાં સામે આવી કેટલીક મહત્વની વાતો

ગરમીને લઈને થયો અભ્યાસ છેલ્લા 50 વર્ષમાં 17000 જેટલા લોકોના મોત આ વર્ષની હીટવેવને લઈને પણ કેટલાક દેશો ચિંતિત દિલ્હી :ભારત એક એવો દેશ છે કે જ્યાં ક્યારેક ઠંડીના કારણે લોકોની મોત થઈ જાય છે, તો ક્યારેક વધારે ગરમી પડવાના કારણે મોત થઈ જાય છે. આવામાં ગરમી પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા […]

ઉનાળામાં લીંબુ પાણીના સેવનથી થાય છે આ ફાયદા, ગરમીની અસરથી બચવા સેવન જરૂરી

લીંબુ પાણીનું કરો રોજ સેવન ગરમીથી બચવા માટે છે ઉપયોગી શરીરને ડિહાઇડ્રેટ થતા રોકવામાં છે મદદરૂપ ઉનાળામાં લીંબુ પાણીનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવવામાં મદદ કરે છે, આ સાથે શરીરમાં ઊર્જા પણ જાળવી રાખે છે. લીંબુ પાણીનો ઉપયોગ પ્રતિરક્ષા વધારવા માટે પણ કરી શકાય છે. લીંબુના શરબતમાં ઘણા પ્રકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code