Homeગુજરાતીભયંકર ગરમીમાં બોટલમાં રહેલા પાણીને ઠંડુ કેવી રીતે રાખવું? આ રહ્યું સોલ્યુશન

ભયંકર ગરમીમાં બોટલમાં રહેલા પાણીને ઠંડુ કેવી રીતે રાખવું? આ રહ્યું સોલ્યુશન

  • ઉનાળાની ગરમી તો વધી ગઈ
  • પણ પાણીને ઠંડુ કેવી રીતે રાખવું?
  • આના માટે પણ છે સોલ્યુશન

ઉનાળાની ગરમીમાં કેટલાક લોકોને પાણી વધારે પ્રમાણમાં પીવાની આદત હોય છે, તે વાતમાં કોઈ ખોટું પણ નથી કારણ કે ઉનાળામાં ડિહાઈડ્રેશનના કેસ વધી જતા હોય છે તો તેનાથી બચવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

આવામાં વાત આવે કે પાણી ગરમ થઈ જાય તો પણ કેટલાક લોકોને પસંદ આવતું નથી, તેમને હંમેશા ઠંડુ પાણી પીવાની આદત હોય છે ત્યારે તેઓ ઠંડા પાણી માટે ખાસ પ્રકારની પાણીની બોટલનો ઉપયોગ કરતા હોય છે.

બજારમાં કેટલીક એવી પાણીની બોટલ મળે છે જે પાણીને લાંબા સમય સુધી ઠંડુ રાખવામાં ઉપયોગી છે. જૂની અને જાણીની એવી સેલ્લોની વોટર બોટલ પણ ઉનાળામાં તમને અને પાણીને કૂલ રાખશે. એક લિટરના ફ્લાસ્કની કિંમત માત્ર 899 રૂપિયા છે. આ ડબલ વૉલ ફ્લાસ્ટ છે, જે લાંબા સમય સુધી પાણીને ઠંડુ રાખવામાં મદદ કરે છે.

આ ઉપરાંત સ્ટેઈનલેસ સ્ટીલથી બનેલી બોટલ પણ છે. બોલ્ડ કલર્સની સાથે સ્ટાઈલિશ લૂક ધરાવતી આ બોટલ કૂલ લાગે છે અને પાણી તેમજ પીણાને લાંબા સમય સુધી ઠંડું કે ગરમ રાખી શકે છે. એક લિટરની બોટલ તમે ફ્લિપકાર્ટ પરથી 1050 રૂપિયામાં ખરીદી શકો છો. આ લીકેજ પ્રૂફ પણ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular