1. Home
  2. Tag "heavy"

મહારાષ્ટ્રમાં એક યુવકને રીલ બનાવવી ભારે પડી, કાર 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી

દેશભરમાં સ્ટંટ કરવાના કિસ્સાઓનો કોઈ અંત નથી. સ્ટંટના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. મહારાષ્ટ્રના ગુજરાવાડી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ ટેબલ પોઈન્ટ પરથી સ્ટંટ કરવાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક કાર સાથે સ્ટંટ કરતો જોવા મળે છે અને સ્ટંટ દરમિયાન યુવકની કારનું સંતુલન ખોરવાઈ જાય છે, […]

ફળોને કાપીને તેની ઉપર મીઠું તથા ખાંડ નાખીને ખાવાની આદત પડી શકે છે ભારે

ફળો ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે કાપેલા ફળોમાં મીઠું કે ખાંડ ઉમેરીને પણ ખાઓ છો, તો આ આદત ધીમે ધીમે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ઘણીવાર, સ્વાદ વધારવા માટે, આપણે કેરી, પપૈયા, તરબૂચ, જામફળ અથવા અનાનસ જેવા ફળોમાં મીઠું અથવા ખાંડ ઉમેરીને ખાઈએ છીએ, પરંતુ આ એક સ્વસ્થ આદત […]

હવે ભારત LOC સ્વીકારવા બંધાયેલું નથી, શિમલા કરાર સ્થગિત કરવું પાકિસ્તાનને ભારે પડશે !

પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને મહત્વના નિર્ણય લીધા છે. તેની સામે પાકિસ્તાને પણ ભારતને લઈને કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, બંને વચ્ચે 1972ના શિમલા કરારને સ્થગિત કરવો […]

ડ્રાઈવિંગ લાયન્સની મુદત પૂર્ણ થયા બાદ રિન્યુ ન કરવામાં આવે તો વાહન ચાલકને થાય છે મોટો દંડ

વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ વિના તમે 50 સીસીથી ઉપરનું વાહન ચલાવી શકતા નથી. જો તમે લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાશો, તો તમારે ભારે દંડ ભરવો પડશે. સામાન્ય રીતે ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા 20 વર્ષ સુધીની હોય છે. આ સમયગાળો પૂર્ણ થયા પછી, તમારે તમારું લાઇસન્સ ફરીથી રિન્યુ કરાવવું પડશે, તો […]

ઓટીટી પર ડ્રગ્સનો પ્રચાર કરવો પડશે ભારે, કેન્દ્ર સરકારે આપી ચેતવણી

OTT પ્લેટફોર્મ પર કંટેંટની કોઈ મર્યાદા નથી. જ્યાં સારી ફિલ્મો અને સીરિઝ જોવા મળે છે, તેમજ કેટલીક વાર ખરાબ ફિલ્મો પણ જોવા મળે છે. ઘણી વખત એવું લાગે છે કે સેન્સરની કાતર અહીં પણ વાપરવી જોઈએ. સેન્સર્સનું સ્ટેન્ડ શું છે તે જાણી શકાયું નથી, કેન્દ્રએ OTT પ્લેટફોર્મને ડ્રગ્સના પ્રચાર અને મહિમામંડન સામે ચેતવણી આપી છે. […]

અખિલેશ યાદવ જયપ્રકાશ નારાયણ સેન્ટર જવા પર અડગ, ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત, સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાયો

લખનઉ: ગુરુવારે રાત્રે ગોમતી નગર સ્થિત JPNIC સીલ કર્યા બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અચાનક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અખિલેશ યાદવ મોડી રાત્રે JPNIC પહોંચ્યા અને મોડી રાત્રે ત્યાં સમાજવાદી નેતાને મળ્યા. જયપ્રકાશ નારાયણની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાની વાત થઈ હતી. તેના લખનૌ પ્રશાસને હવે અખિલેશ યાદવના ઘરની આસપાસના સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી […]

આંસુ કંટ્રોલ કરવા પડી શકે છે ભારે, આ ભયાનક બીમારી થવાની શકયતા

આંસુ આવવા એ નેચરલ પ્રક્રિયા છે જે ભાવનાઓ મારફતે તમારા શરીરમાંથી બહાર નીકળે છે. આનંદ, ઉદાસીનતા,ગમ,દર્દ આ બધી પ્રક્રિયાના સમયે આંસુ આવવા એ સ્વાભાવિક છે પરંતુ શું તમે એ જાણો છો કે આંસુ ને રોકવું એ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આંસુને રોકવાથી શું નુકસાન થઈ શકે છે. આંસુ રોકવાથી થતાં નુકસાન: […]

દેશના અનેક શહેરો માં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા દેશના ઘણા ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગોવા, કોંકણમાં ભારે વરસાદની આગાહી છે. તો તટીય કર્ણાટક, કેરળ, માહેમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તેમજ હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ઉતરાખંડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code