અમદાવાદઃ અધિકારીઓની જવાબદારીના અભાવે સાબરમતી નદીમાં પ્રદુષણનું સ્તર વધ્યુ, કોર્ટેની ટકોર
સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે હાઈકોર્ટમાં અરજી મનપા અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સામે વ્યક્ત કરી નારાજગી એક સંયુક્ત ટાસ્ક ફોર્સની પણ રચના અમદાવાદઃ ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં પ્રદુષણના મુદ્દે થયેલી અરજીમાં હાઈકોર્ટે મનપા અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે […]


