1. Home
  2. Tag "High-rise buildings"

પેરિસઃ એક બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ પછી આગ લાગતા ત્રણ લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ પેરિસમાં બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ બાદ લાગેલી આગમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પ્રાપોલીસ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, રુ ડી ચારોન પર એક ઈમારતના 7મા માળે આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. […]

અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગોની વણઝાર છતાં ફાયર બ્રિગેડ પાસે પુરતા અદ્યત્તન સાધનો નથી

અમદાવાદઃ શહેરમાં ગગનચૂંબી ઈમારતો વધતા જાય છે. હવે તો સરકાર દ્વારા  12થી લઈને 24 માળ સુધીની ઊંચી હાઈરાઈઝ બિલ્ડિંગોને પરમિશન આપવામાં આવી રહી છે. આવી બિલ્ડિંગોમાં અકસ્માતે આગ લાગે તો મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ પાસે પુરતા અદ્યત્તન સાધનો નથી. સ્નોરકેલ છે, પણ કહેવાય છે કે, તેને ઓપરેટ કરવા અનુભવી સ્ટાફ નથી. મ્યુનિ.ના ફાયર વિભાગના અધિકારીઓએ મુંબઈ […]

બહુમાળી બિલ્ડિંગોમાં હવે વર્ષમાં બેવાર ફાયર ઈન્સ્પેક્શન કરાવવું પડશે

અમદાવાદઃ ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોથી માંડીને ઈમારતોમાં નજીકનાં ભુતકાળમાં આગ લાગવાના શ્રેણીબદ્ધ બનાવો તથા ફાયર એનઓસીનાં વિવાદ વચ્ચે હવે રાજયભરમાં બહુમાળી ઈમારતોને વર્ષમાં બે વખત ફાયર ઈન્સ્પેકશન કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અન્યથા બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવશે. આગજનીનાં બનાવો વચ્ચે સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સખ્ત ઝાટકણીને પગલે હવે ગુજરાત સરકારે ફાયર સેફટી નિયમોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code