અમદાવાદમાં AMTS દ્વારા હાઈટેક વાતાનુકૂલિત ઈલેક્ટ્રિક બસો દોડાવાશે
અમદાવાદ, 31 ડિસેમ્બર 2025: AMTS to run high-tech air-conditioned electric buses શહેરમાં જાહેર પરિવહન સેવામાં સુધારો કરીને શહેરીજનો આરામદાયક પ્રવાસ કરી શકે તે માટે હાઈટેક ઈલેક્ટ્રિક બસો દોડાવવાનો એએમટીએસએ નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા એસી ઇલેક્ટ્રિક બસ લાવવામાં આવી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે […]


