1. Home
  2. Tag "high tension line"

કચ્છના ખાવડા પાસે શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન લાઈન સાથે અથડાયા બાદ ધટાકા સાથે તૂટી પડ્યુ

વાયુસેના સહિત સુરક્ષા એજન્સીઓ બની સતર્ક શંકાસ્પદ ડ્રોન વિસ્ફોટ બાદ હાઈટેન્શન પાવરલાઈન સાથે અથડાયું એરફોર્સે ડ્રોનના અવશેષોનો કબજો લઈ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ ડ્રોનનો વિસ્ફોટ થયો હતો. ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતાં વિસ્ફોટ થયો હતો. આ બનાવ આજે ગુરૂવારે સવારે […]

દિલ્હી રહેતી યુવતી બોયફ્રેન્ડને મળવા સુરત આવી, લગ્નની ના કહેતા હાઈટેન્શન લાઈન પર ચડી

પ્રેમી સાથે હોટલમાં રોકાઈ અને પ્રેમીએ લગ્નની ના કહેતા થયો ઝઘડો હોટલમાં યુવતી જમી રહી હતી ત્યારે તેનો સામાન-રૂપિયા લઈને પ્રેમી નાસી ગયો યુવતી આપઘાત કરવા વીજળીના હાઈટેન્શન પોલ પર ચડી ગઈ સુરતઃ પ્રેમને કોઈ સીમાડા નડતા નથી પણ પ્રેમ સાચો હોવા જોઈએ, ઓડિસાની દિલ્હીમાં રહેતી એક યુવતીને સુરતના યુવક સાથે પ્રમે થયો હતો, અને […]

અંકલેશ્વરના આમલા ખાડી નજીક રેલવેનો હાઈટેન્શન લાઈનનો કેબલ તૂટતા ટ્રેન વ્યવહારને પડી અસર

વડોદરાઃ અંકલેશ્વરથી બે કિલોમીટર પાનોલી તરફ જતી ચાલુ ટ્રેન પર હાઈટેન્શનનો કેબલ તૂટીને પડ્યો હતો. જેથી પહેલા તો ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ બાદમાં સમયસૂચકતાને કારણે ટ્રેન રોકી દેવાઈ હતી. જેને કારણે મોટી દુર્ઘટના ટળી છે. આ કારણે વડોદરાથી ભરૂચ સુરત તરફ જતી તમામ ટ્રેનોને ભરૂચ ખાતે રોકી દેવાઈ હતી અને તેમજ ત્રણ ટ્રેન કેન્સલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code