1. Home
  2. Tag "highest national award"

બાર્બાડોસે પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા

નવી દિલ્હીઃ કેરેબિયન દેશ બાર્બાડોસે કોવિડ-19 રોગચાળા દરમિયાન વ્યૂહાત્મક નેતૃત્વ અને મૂલ્યવાન સહાય માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ઑનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ થી સન્માનિત કર્યા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ બાર્બાડોસના બ્રિજટાઉનમાં આયોજિત એક સમારોહમાં વડાપ્રધાન […]

પ્રધાનમંત્રી કુવૈતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

નવી દિલ્હીઃ કુવૈતના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર એનાયત કર્યો. કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શેખ અહમદ અલ-અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર ભારત અને કુવૈત વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા, કુવૈતમાં ભારતીય સમુદાય અને ભારતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code