ગુજરાતમાં વેસાઇડ એમેનિટીઝથી હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વધુ સુવિધાજનક
ગુજરાતમાં56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી મોટા હાઇવે પર દર 40-60 કિ.મીના અંતરે એમેનિટીઝ બનશે એમેનિટીઝમાં રેસ્ટરૂમ, ચાર્જિંગ સ્ટેશન, પાર્કિંગ અને ખાણીપીણીની સુવિધા રહેશે ગાંધીનગરઃ દેશના નેશનલ હાઇવે તેમજ વિવિધ એક્સપ્રેસ વે પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યુ હતું કે દેશના અલગ […]