હળવદ નજીક હાઈવે પર કારમાંથી પિસ્તલ, બે મેગેઝિન, જીવતા કાર્ટિંસ સાથે શખસ પકડાયો
અમદાવાદ પાસિંગની એસયુવી કારમાંથી મળ્યા પિસ્તલ અને જીવતા કાર્ટિંસ મુળ રાજસ્થાની અને અમદાવાદ રહેતા શખસની ધરપકડ હળવદ પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી મોરબીઃ અમદાવાદ માળીયા હાઇવે રોડ પરથી પસાર થતી એક્સયુવી કારને રોકીને હળવદ પોલીસ દ્વારા કારની તલાસી લેવામાં આવી હતી. ત્યારે કારમાં બેઠેલા શખ્સ પાસેથી એક પિસ્ટલ અને બે મેગેઝીન તથા 17 […]