રાધનપુરના મહેમદાવાદ નજીક હાઈવે પર પુરફાટ ઝડપે જતું બાઈક સ્લીપ ખાઈ જતાં બેના મોત
પાટણઃ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. પાટણ જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના રાધનપુર તાલુકામાં મહેમદાવાદ અને ભિલોટ વચ્ચે પૂરફાટ ઝડપે જઈ રહેલું બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક પર સાવર ચાલક સહિત બેના મોચ નિપજ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લાના હાઈવે પર અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો […]