હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી
દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજધાનીમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છએ તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ અનેક નદીઓનું રોદ્રરુપ જોવા મળ્યું છે.છેલ્લા અનેક દિવસોથી હિમાચલમાં વરસાદના કારણે શાળઆઓ પણ બકુલુ જીલ્લામાં બંઘ રાખવામાં આવી છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી […]