હિન્દી ફિલ્મ જગતના અનેક કલાકારો પાકિસ્તાન છોડીને ભારત આવ્યા અને મુંબઈને બનાવી કર્મભૂમિ
ભારતના ભગલાને હજુ દેશની જનતા ભુલી નથી. ભાગલા વખતે એક તરફ ભારતીયોના ચહેરા પર આઝાદીનો આનંદ હતો, તો બીજી તરફ ભાગલાનું દુઃખ પણ હતું. લાખો લોકોને પોતાના મૂળ છોડવા પડ્યા અને તેની અસર ભારતીય સિનેમા પર પણ પડી. ગાયિકા નૂરજહાં અને સંગીતકાર ગુલામ હૈદર સહિત ઘણા કલાકારોએ પાકિસ્તાનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું, જ્યારે દિલીપ કુમાર […]