1. Home
  2. Tag "hindu"

બાંગ્લાદેશઃ કટ્ટરપંથીઓએ વધુ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને છ મૂર્તિ કરી ખંડિત

દિલ્હીઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કટ્ટરપંથીઓનો ઉપદ્રવ વધ્યો છે. એટલું જ કટ્ટરપંથીઓ લઘુમથી હિન્દુ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ દૂર્ગા પૂજા દરમિયાન મુસ્લિમ કટ્ટરપંથીઓએ પંડાલમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં 3 વ્યક્તિઓના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. દરમિયાન આજે ફરી એકવાર કટ્ટરપંથીઓએ ધાર્મિક સ્થળો ઉપર તોડફોડની ઘટના સામે […]

લગ્ન માટે યુવાઓનું ધર્મ પરિવર્તન અયોગ્ય: RSS પ્રમુખ મોહન ભાગવત

લગ્ન માટે ધર્મ પરિવર્તનને લઇને સંઘ પ્રમુખનું નિવેદન લગ્ન માટે ધર્મ બદલી હિંદુઓ ભૂલ કરી રહ્યા છે માતા-પિતાએ બાળકોને ધર્મનું મહત્વ સમજાવવું જોઇએ નવી દિલ્હી: લગ્ન માટે ધર્મ પરિવર્તનને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, લગ્ન જેવી વસ્તુઓ માટે યુવાઓનું ધર્મ પરિવર્તન એ અયોગ્ય છે. ધર્મના મહત્વ […]

લો બોલો, અફઘાનિસ્તાનના હિંદુ અને શીખોને ભારતને બદલે કેનેડા-અમેરિકા જવું છે

અફઘાનિસ્તાનના હિંદુ અને શીખો જવા માંગે છે કેનેડા આ જ કારણોસર ભારત પરત લાવવાની કાર્યવાહી લંબાઇ રહી છે 70 થી 80 અફઘાન શીખ અને હિંદો ભારત પરત જવા નથી માંગતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન અને વર્ચસ્વ બાદ હવે ભારત સરકાર પોતાના નાગરિકોની સાથોસાથ અફઘાનિસ્તાનના હિંદુ અને શીખ નાગરિકોને પણ પાછા લાવી રહી છે. જો […]

UP વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવને યાદ આવ્યા હિન્દુ, પોતાને ભાજપ કરતા પણ મોટા હિન્દુ ગણાવ્યાં

લખનૌઃઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અત્યારથી જ રામ મંદિર સહિતના મુદ્દા ઉપર અત્યારથી જ જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ પણ કોરોના અને રામ મંદિર જમીન વિવાદને લઈને સીએમ યોગી ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપની સામે સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ શરૂ કરી છે. […]

પવિત્ર તુલસીનો નિયમિત ઉપયોગ આપણા આરોગ્ય માટે લાભકારી, જાણો તેના ફાયદા

દિલ્હીઃ હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દેશમાં ભાગ્ય જ એવુ ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય. તુલસીનો છોડ જેટલો પવિત્ર છે તેટલો જ ગુણકારી છે. તુલસીના અનેક પ્રકાર જોવા મળે છે. શ્યામ તુલસી, રામ તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, નીંબૂ તુલસી. તુલસીના આ પાંચેય પ્રકારના જુદા-જુદા ફાયદા છે. તુલસી એક […]

72 વર્ષમાં પહેલીવાર પીઓકેની શારદાપીઠમાં થઈ પૂજા-અર્ચના

72 વર્ષ બાદ પહેલીવાર પીઓકેમાં મા શારદાપીઠ શક્તિસ્થાન પર કોઈ હિંદુ શ્રદ્ધાળુએ પહોંચી કરી પૂજા ભારતીય મૂળના હોંગકોંગ નિવાસી દંપત્તિ કે. પી. વેંકટરમન અને સુજાતાએ મુશ્કેલીઓને પાર કરીને કરી પૂજાઅર્ચના ભારતીય મૂળના હોવાને કારણે પાકિસ્તાને દંપત્તિને શારદા પીઠ સુધી જવાની પહેલા મંજૂરી આપી નહીં દંપત્તિએ ટ્વિટર દ્વારા સેવ શારદા સમિતિ કાશ્મીરના ફાઉન્ડર રવિન્દ્ર પંડિતનો સંપર્ક […]

પ્રશંસનીય : દુર્ગા પૂજા પર હિંદુ પરિવારે કરી મુસ્લિમ બાળકીની કુમારી પૂજા

કોલકત્તામાં કોમવાદી સૌહાર્દની પ્રશંસનીય ઘટના કોલકત્તામાં મુસ્લિમ બાળકીની કરી કુમારિકા પૂજા હિંદુ પરિવારે કોલકત્તામાં કર્યું ઉદાહરણીય કામ આ વર્ષે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં મહાઅષ્ટમીના પ્રસંગે કુમારી પૂજન દરમિયાન એક હિંદુ પરિવારે ચાર વર્ષની મુસ્લિમ બાળકીની પૂજા કરી કોમવાદી સૌહાર્દનું એક અદભૂત ઉદાહરણ કાયમ કર્યું છે. આ પુનીત કાર્ય કોલકત્તાની નજીકના ઉત્તર 24 પરગના જિલ્લામાં અર્જુનપુરના […]

“ભાઈ, મહેરબાની કરીને તમારા અલ્લાહ માટે છોડી દો”, હિંદુ દલિત સગીરાની વિનવણી છતાં ત્રણ મુસ્લિમોએ કર્યો ગેંગરેપ

યુપીના કૌશામ્બી જિલ્લામાં હિંદુ દલિત સગીરા પર ગેંગરેપ ઈદગાહ નજીક ત્રણ મુસ્લિમ શખ્સો દ્વારા ગેંગરેપનો આરોપ ત્રણમાંથી એક આરોપી ઝડપાયો, બે આરોપીઓ ફરાર લખનૌ:  16 વર્ષીય હિંદુ દલિત સગીરા સાથે ઉત્તરપ્રદેશના કૌશામ્બી જિલ્લામાં શનિવારે ત્રણ મુસ્લિમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ નજીકથી એક આરોપીને ગ્રામજનોને ઝડપી પાડયો અને અન્ય બે ફરાર થયા હતા. બાદમાં […]

અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનનો દાવો, ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ છંછેડયો હતો રામજન્મભૂમિનો મધપૂડો

કોર્ટે ધવનને સવાલ કર્યો કે ભગવાનનું સ્વયંભૂ હોવું શું સામાન્ય પ્રક્રિયા છે? ધવને ઈકબાલની શાયરીનો ઉલ્લેખ કરીને રામને ગણાવ્યા ઈમામ-એ-હિંદ અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં મંગળવારે 25મા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણીય ખંડપીઠે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને સવાલ કર્યો કે ભગવાનું સ્વયંભૂ હોવું શું સામાન્ય પ્રક્રિયા છે? […]

પાકિસ્તાન બન્યાના 73 વર્ષે સિંધમાં પુષ્પા કોહલી બની પહેલી હિંદુ મહિલા પોલીસ અધિકારી!

પાકિસ્તાનમાં હિંદુ મહિલા પહેલી વખત પોલીસ અધિકારી બની પુષ્પા કોહલી સિંધ પોલીસમાં એએસઆઈ બની સુમન પવન બોડાની પાકિસ્તાનમાં જાન્યુઆરીમાં બન્યા હતા જજ પાકિસ્તાન પ્રોવિન્સિયલ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉત્તીર્ણ થઈને સિંધ પોલીસમાં પહેલી વખત એક હિંદુ મહિલા અધિકારી બની છે. જીઓ ન્યૂઝ પ્રમાણે પુષ્પા કોહલી નામની હિંદુ મહિલા સિંધમાં આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરના પદે નિયુક્તિ પામી છે. મંગળવારે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code