પહેલગામ પછી RSS નેતા કે પ્રભાકરે હિન્દુઓને કહ્યું, ‘ઘરમાં તલવારો અને છરીઓ રાખો’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વરિષ્ઠ નેતા કે. પ્રભાકર ભટે, પહેલગામમાં તાજેતરના આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને સૂચન કર્યું કે ‘હિન્દુઓએ સ્વરક્ષા માટે ઘરમાં તલવારો અને છરીઓ રાખવા જોઈએ.’ સોમવારે કેરળના કાસરગોડ જિલ્લાના મંજેશ્વરના વરકાડી ખાતે એક કાર્યક્રમમાં બોલતા ભટ્ટે કહ્યું, ‘દરેક હિન્દુના ઘરમાં તલવાર હોવી જોઈએ. જો પહેલગામ હુમલા દરમિયાન હિન્દુઓએ તલવારો બતાવી હોત તો […]