હિટ એન્ડ રન કેસનાં આરોપી રક્ષિતે ગાંજાનો નશો કર્યાનો બ્લડ રિપોર્ટમાં ખુલાસો
વડોદરાઃ વડોદરા હિટ એન્ડ રનમાં એક મહિલાનું મોત નિપજાવનાર રક્ષિત ચૌરસિયાના લેવામાં આવેલા બ્લડ સેમ્પનો રિપોર્ટ આવી જતા DCP પન્ના મોમાંયએ પત્રકારોને આ કેસ અંગે જાણકારી આપી હતી. વડોદરાનાં બહુચર્ચિત હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાના બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં તેણે ગાંજાનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતનાં 20 […]