1. Home
  2. Tag "Hitwave"

હિટવેવની આશંકાની વચ્ચે PM મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી, હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ રાખવાની સૂચના

નવી દિલ્હી :  હવામાન વિભાગે આ વર્ષે અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે. જેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરમીનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી છે. પીએમઓ અનુસાર, આ બેઠકમાં આવશ્યક દવાઓ, આઈસ પેક, ORS અને પીવાના પાણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી […]

ઉનાળો વધારે આકરો રહેશે, રાજકીય ગરમાવા વચ્ચે આકાશમાં સૂર્યદેવતા પણ અગન વર્ષા વરસાવશે

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળાના આરંભ સાથે આકાશમાંથી ગરમી વરસી રહી છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આ દરમિયાન દેશમાં આગામી જુલાઈ મહિના સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ હિટવેવની આગાહી પણ કરવામાં આવી રહી છે. એક તરફ તમામ રાજકીય પક્ષો અને કાર્યકરો લોકશાહીના સૌથી […]

હવે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી હીટવેવને પણ ગંભીરતાથી લેશે, એક્શન પ્લાન બનાવશે

અમદાવાદઃ ભારત સરકારના હવામાન વિભાગના સૂચનને પગલે ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત ગરમીના પ્રક્રોપ હીટવેવને અન્ય કુદરતી આફતોની સમાન ગંભીરતાથી લેવા તેમજ તમામ જીલ્લાઓને પોતાના જીલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબનો એક્શન પ્લાન બનાવવા જીલ્લાના વડાઓને અનુરોધ કરવામાં આવ્યો છે. ગઈકાલે તમામ કલેકટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશ્નરો સાથે ગાંધીનગરથી વિડોયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં […]

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી 3 દિવસ હિટવેવ, તાપામન 42 ડિગ્રી વટાવી જવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતભરમાં ગરમીમાં ક્રમશઃ વધારો થતો જાય છે. માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે. આવતીકાલે 28, 29 અને 30 માર્ચ સુધી કચ્છ, અમદાવાદ, ગાંધીનગર તથા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ અને અમદાવાદ, ગાંધીનગર, […]

અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ

રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર બપોરના સમયે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે ગરમીમાં હજુ વધારો થવાની શકયતાઓ અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકરી ગરમી પડવાની શરૂ થઈ હતી. દરમિયાન રાજ્યના દસથી વધારે શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. મેગાસિટી અમદાવાદમાં આકાશમાંથી અગન વર્ષા વરસતી હોય તેમ તાપમાનનો પારો […]

ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશેઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની કરાઈ આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનાના પ્રારંભ સાથે જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. હાલ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. એપ્રિલ મહિનાની સાથે જ હવે ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. તેમજ 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ […]

ગુજરાતમાં બે દિવસ હિટવેવની આગાહીઃ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

રાજ્યમાં ગરમ પવન ફુંકાશે દરિયાકાંઠા વિસ્તારના તાપમાનમાં થશે વધારો બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળે છે અમદાવાદઃ ગુજરાતમાં માર્ચના આરંભ સાથે જ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો હતો. હવે રાજ્યમાં બપોરોના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ સહિત 11 શહેરોમાં ગરમીનો પારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code